________________
૧૦. સ્ત્રીધન.
૪૭. લગ્ન વિષે વિચાર-૪૮. લગ્નના પ્રકાર – લગ્નના હક્ક પુરા કરવાને દાવે.-૫૦. સ્ત્રીધનના પ્રકાર-પ૧. પતિ સ્ત્રીધનને ઉપયોગ કયારે કરી શકે? પર. સ્ત્રીધનના વારસદારને ક્રમ૧૩. વિધવા તરીકે કે વહેચણમાં મળેલી મિલક્તના હક્કો-પ૪.
વા બાબતને સંબંધ ધરાવતી કાયદેસર જરૂરીઆત-પપ. વિધવાએ કરેલી બક્ષીસ-૨૧. ભવિષ્યના ઉત્તરાધિકાર બાબત૧૭. ઉત્તરાધિકારીએ કબજો મેળવવાની મુદત
૭. લગ્ન વિષે વિચાર,
લગ્નના પ્રકારને અને વારસાને અતિ નિકટને સંબંધ છે. એટલે પ્રથમ લગ્ન વિષે વિચારીએ.
લગ્ન એટલે પુરૂષ અને સ્ત્રીને કાયદો સ્વીકારતો હોય તે સંગ. લગ્ન એ કરાર નથી એટલે સગીરનું લગ્ન થયું હોય, અગર લગ્ન જવાને પિતા, માતા, પ્રપિતા, કાકે અને મામો અનુક્રમે હકદાર છે તેઓ પૈકી એકને બદલે બીજાથે લગ્ન એજયુ હોય તે પણ તે વિધિપૂર્વક પૂર્ણ થયું હોય તે પછી લગ્ન જનાર તેમ કરવાને હકદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com