________________
[ ૫૧ ]
દત્તક વિધાન એક વખત કાયદેસર થઇ ચુકયુ તે રઢ થઈ શકતુ નથી, અને દત્તકને તેના જન્મપિતાના કુટુંબના હુક્કો કરી પ્રાપ્ત થતા નથી. માત્ર તે દત્તક લેનાર પિતા તરફથી જે વારસા મળવાના હોય તેના અસ્વીકાર કરી શકે. [૧૧૨]
૪૫. દત્તક વિધાનની સામેતી.
દત્તક.
દત્તક તરીકે જે હક ધરાવતા હોય તેણે તે સામેત કરવા જોઈએ. સામેતી નીચેના સંચાગા ઉપર આધાર રાખે છે.
૧ દત્તક લેવા જેવા સ ચેગા.
૨ લેખીત આધાર.
૩ પક્ષકારોની વઝુક
જ્યારે દત્તક ઘણાં લાંમા વખતથી લેવાયાનું કહેવામાં આવતુ હાય અને તેની સામે કોઇ તરફથી વાંધે લેવામાં આબ્યા ન હાય તા તે દત્તક વિધાન થયું હોવાનું અનુમાન કરવાને કા મુખત્યાર છે.
૪૬, દત્તકવિધાન કાયદેસર અગર રદ ઢગવવાની મુદત.
કહેવાતુ દત્તક વિધાન કાયદેસર નથી, તેવું ઠરાવવા માટે દાવા લાવવાની છ વષઁની મુદ્દત તેવા દત્તક વિધાનની ખબર પડી હૈાય ત્યારથી વાદીને મળે છે, તેમજ કહેવાતુ દત્તક વિધાન કાયદેસર છે તેવું ઠરાવવા માટે થયેલ દત્તક વિધાનની સેવાએલ તકરારની તારીખથી છ વર્ષ સુધીમાં તેવા દાવા લાવી શકાય છે. ત્યારબાદ આ સબંધી દાવે, મુદતના પ્રતિબંધ ગણીને સ્વીકારી શકાતા નથી. [૧૧૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com