________________
[ ૫૦ ]
હિંદુ કાયો જે દત્તક વિધાન કાયદેસર ન ઠરે તે તેવા કહેવાતા દત્તક પુત્રને હક જન્મ કુટુંબમાંથી નષ્ટ થતું નથી. [૧૧૧] ૪૩. શ્યાયન,
દત્તક, તેના જન્મદાતા પિતા અને દત્તક લેનાર એના પૂત્ર તરીકે રહેશે એવી શરત દત્તકની ક્રિયામાં થઈ શકે છે. અને તે જાતના દત્તકને મુશ્યાયનની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. મુશ્યાયન દત્તક તેના બન્ને પિતાને વારસો લે છે. ૪૪. દત્તકના હક અને જવાબદારી.
દત્તક લેવાયા પછી દત્તક લેનારને રસ પુત્ર જન્મ તે દત્તક લેનાર પિતાની મિક્તમાંથી આરસ પુત્રને જેટલી મિલકત મળે તેને 3 ભાગ દત્તક પુત્રને મળે છે. અને તેના ખરા પિતાને બીજા ઔરસ પૂત્ર જન્મે તે તેની મિલ્કતમાંથી અધ ભાગ મળે છે. - જે દત્તક પુખ્ત ઉમરને લેય તે તે તેના હકમાં કમી પેશ કરી શકે છે. તે સગીર હોય તે તેના વતી તેને જન્મપિતા કરાર કરી શકે, પરંતુ તે રિવાજથી વિરૂધ્ધ હોય તે તે સગીરને બંધનકારક નથી.
હતક લેવાયાથી હતક લેનારની મિલકત વારસાની ઈએ દત્તકને પ્રાપ્ત (west) થાય છે. જે વિધવાએ દત્તક દીધેલ હોય તે હલક લેવાયા પછી વિધવાને ફકત ભારણ પષણને હક રહે છે, પરંતુ વિધવા સ્ત્રી અને તેના ગુજરી ગયા પહેલાં દત્તકને પ્રાપ્ત થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com