________________
દત્તક.
[ ૪૯ ]
કાર્યથી તેમના હક ઉપર જે અસર થાય તેની સમજણવાળા ન હોય તે થયેલી ક્રિયા કાયદેસર થતી નથી.
બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હેય તે દરહમની ક્રિયા થવી જોઇએ, પરંતુ જે દહેમ કરવાનો રિવાજ ન હોય તે પછી દહેમ ન કર્યો હોય તે પણ ચાલે. ૨. નાની બાબતે માં થયું તે થયું ને સિધ્ધાંત.
મહત્વની ક્રિયા સિવાયની બીજી સામાન્ય બાબતે જેવી કે –
દત્તક સૌથી મોટા પુત્ર હોય, સૌથી ન્હાને હોય, એકને એક પુત્ર હોય અગર જોઈ અપાઈ ગયું હોય, હત્તક લેનાર કરતા દત્તક ઉંમરમાં મોટો હોય, સુતક દરમ્યાન દાંવિધાન થયું હોય અથવા તે વિધવાએ વાળ ઉતરાવ્યા ન હોય.
આવા કારણસર દત્તવિધાનને (Quod fieri non Debuit factum valet) થયું તે થયુને સિધ્ધાંત લાગુ પડતે હેઈને દત્તક વિધાન રદ થતું નથી. જે દત્તક લેવા માટે લાંચ તરીકે કાંઈ રકમ દત્તકના ખરા પિતાને આપવાની ઠરાવી હોય તે તે જાહેરનીતિની વિરૂદ્ધ હેઈને ગેરકાયદેસર છે, અને તે ઉપરથી કાંઈ દવે ચાલી શકે નહિ પરંતુ તેથી કરીને લેવાઈ ગયેલા દત્તકના હક્કને કે જવાબદારીને કાંઈ અસર થતી નથી. [૧૧].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com