________________
દત્તક.
[ ૪૭ ] વિલની રૂઇએ ન હોય તે તે અધિકારપત્ર રજીસ્ટર કરાવવું જોઈએ.
વ્યભિચારી વિધવા દત્તક લઈ શકે નહિ.
પુનર્લગ્ન કર્યું હોય તે તે પિતાના પ્રથમના પતિ માટે દત્તક લઈ શકે નહિ.
વિધવાને પૂત્ર પિતાની પાછળ પૂત્ર અને તેની વિધવા વહુ મકીને ગુજરી જાય અને તે પૂત્ર પરણ્યા વગર અપૂત્ર ગુજરી જાય તે પ્રથમની વિધવા માતા દત્તક લઈ શકે નહિ. દાખલા તરીકે –
જ પિતાની પાછળ વિધવા ર અને પૂત્ર જ મૂકીને ગુજરી જાય છે. પિતાની પાછળ વિધવા ય અને પૂત્ર ૩ મૂકીને ગુજરી જાય છે. જા ના મરણથી મિલકતર ને મળે છે. જુના અપૂવ ગુજરવાથી તેની મિલકત માતા તરીકે ય ને મળે છે. મિલકતની વારસદાર 8 થઈ ત્યાર આદ ૨, ને દત્તક લે છે. આ દત્તક વિધાન કાયદેસર નથી, કારણ કે , વિધવા અને પૂત્ર મૂકીને ગુજરી ગયેલ એટલે ૨ ને દત્તક લેવાને હક નષ્ટ થયે; એટલે ને, એ ને મળેલી મિલકત વ ના દત્તક તરીકે મળે નહિ, પરંતુ ને, જે દત્તક તરીકે લે તે તે દત્તક વિધાન કાયદેસર ગણાય અને ૫ ને ય ના દત્તક તરીકે વારસે મળે. [૧૦૭ ૪૦. કાયદેસર દત્તકનાં ગુણ ૧ શુદ્ર સિવાય અન્ય જ્ઞાતિમાં દત્તક અને દત્તક લેનાર
એકજ રાતિના હોવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com