________________
દત્ત,
૩૯. દત્તક કેણુ લઈ શકે ?
જેને પૂત્ર, પૌત્ર કે પ્રપૌત્ર ન હોય તે દત્તક લઈ શકે છે. [૧૧ પૂત્ર હોય છતાં તેણે જે સીવીલ મેરેજ એકટ (૧૯૨૩) પ્રમાણે લગ્ન કર્યા હોય તે તેવા પૂત્રને પિતા પણ દત્તક લઈ શકે છે. [૧૨] એક સાથે બે દત્તક લઈ શકાય નહિ. બન્નેમાંથી કેઈપણ દત્તક તરીકે કાયદેસર ગણાતા નથી. [ ૧૩] એક દત્તક પૂત્ર હયાત હોય તે પછી બીજે દત્તક લેવાય નહિ. [૧૦] તેમજ એક છોકરાને બેથી વધારે માણસે દત્તક લે તે પણ બેટા કરે છે. [૧૫] દત્તક લેનાર તેમજ આપનાર કરારના કાયદા પ્રમાણે કરાર કરી શકે તેવા હોવા જોઈએ.
અનશ મિલ્કત ધારણ કરવાને અશકત છે. એટલે તેનાથી દત્તક લેવાય નહિ. પરંતુ તે જે દત્તક લે તે તેવા દત્તકને ભરણ પોષણ મળે.
અનંશ પૂત્રને પિતા દત્તક લઈ શકે છે. કુંવારી શ્રી દત્તક લઈ શકે નહિ.
પત્ની તેના પતિની પરવાનગીથી જ દત્તક લઈ શકે છે.. (મિથીલામાં પત્ની પિતાના પતિથી જુદી રીતે કૃત્રિમ પૂત્ર લઈ શકે છે.)
ગુજરનાર ધણુની ખાસ મનાઈ ન હોય તે વિધવા દત્તક લઈ શકે છે. સાસરાની હયાતીમાં તેની સંમતિથી દત્તક
લઈ શકે. મઝીઆરામાં ગુજરી ગયેલ સહભાગીદારની વિધવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com