________________
અનશ.
[ ૪૩ ]
૨ અને હ્ર નામના બે ભાઇઓ મૂકીને અ ગુજરી જાય છે. જ ગાંડા છે. અને તેને ૐ નામના દીકરા છે. રૂ એકલાને ૧ ના વારસે મળશે, કારણ કે ૩ એ ભત્રીએ છે અને જ્યારે ભાઇનુ [TMતું] અસ્તિત્વ છે ત્યારે ભત્રીજાને વારસે। મળી શકે નહી. [ ૬૫ ]
અન શતા વ્યક્તિગત છે. તેના કાયદેસર વારસદારને તેની અસર થતી નથી. પરંતુ અનંશવારસના દત્તક પુત્રને વારસાના હક મળતા નથી.
વારસો મળ્યા પછી અનશતા આવી હાયતા મળેલ વારસા પાછા ખેચી શકાતા નથી. (૩૬)
વારસા બીજાને મળી ગયા પછી અનશ વારસ વારસા લેવાને લાયક થાય તે તેને વહેંચણુ થઈ ગયા પછી જન્મેલાના જેવા વારસાના હક મળે છે.
જ્યારે કોઇ વારસદાર, વારસા માટે અનશ કરે ત્યારે તે અનશ વારસદારને, અને તેની પત્નિ તથા પૂત્રને વારસાની મિલ્કતમાંથી ભરણ પાષણ મળી શકે તેમજ જ્યારે અવિક્ત કુટુંબ વિભક્ત બને તે વખતે અનંશ ભાગીદાર માટે, વહેંચવાની મિલ્કતમાંથી ભરણુપાષણની ગોઠવણ રાખવી પડે. [૩૭]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com