________________
૯. ઉત્તક.
पिंडोदक क्रिया देतो नीम संकीर्तनाय च ।
૩૮. દત્તક શા માટે?—૩, દત્તક કાણ લઇ શકે ?—૪૦. કાયદેસર દત્તકના ગુણ.—૪૧. દત્તક કાયદેસર થવામાં થવી જોઇતી વિધિ--૪૨. નાની ખાખતામાં થયું તે થયું ને સિદ્ધાંત.- ૪૩ જૈસુશ્મન.—૪૪. દત્તના હક અને જવાબદારી.--૪૫, ક્રૂ-તક વિધાનની સામેતી.—૪૬, ૬-તક વિધાન કાયદેસર અગર સ ડેરાવવાની સુદત.
૩૮. દત્તક શા માટે ?
પેાતાની મિલ્કત પાતે ઇચ્છતા ન હોય તેને ન જાય, અને માંદગીમાં ચાકરી થાય, મરણબાદ ઔરસ પૂત્રને અભાવે અત્યેષ્ઠિ ક્રિયા થાય અને પેાતાનું નામ જળવાઇ રહે એવા કેટલાક હેતુઓથી દત્તકની પ્રથા અસ્તિત્વમાં આવી છે.
પ્રથમ ચૌદ પ્રકારના પૂત્ર ગણાતા હતા. તે પૈકી હાલ બે જાતના પુત્રા, ઓરસ અને દત્તક, કાયદેસર ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com