________________
અનેશ.
[ ૪૧ ]
પ્રાપ્ત થાય તેને વારસે તેમના જે તે આશ્રમના શિષ્ય હેય તેમને મળે છે. આ નિયમ શુદ્રને લાગુ પડતું નથી કારણ કે તેઓ અતિ કે સંન્યાસી થઈ શક્તા નથી. [૨૮]
૧૦ બાપને શત્રુ.–મિતાક્ષરામાં બાપના શત્રુને વારસામાંથી બાતલ કરેલ છે. પરંતુ અત્યારે તેને અમલ થતું હોય તેમ જણાતું નથી. તેથી ઉલટું વડિલેપાર્જીત મિક્ત હાયતે દિકરે ભાગ પડાવવા માટે બાપ વિરુદ્ધ દા પણ લાવી શકે છે.
૧૧. પૂનર્લગ્ન કરેલી વિધવા-વિધવા પુનર્લગ્ન કરે તે તેના આગલા ધણીને કે તેના વંશજોને વારસે આપવાનું સને ૧૯૫૬ ના ૧૫ માં એકટથી બંધ થએલ છે.
૧૨ વ્યભિચારી સ્ત્રી–વિધવા તેના ધણીના મરણ વખતે વ્યભિચારિ હાયતે તેને તેના ધણીને વારસે મળતું નથી. પરંતુ જે તેના ધણીના મરણ સમયે તે વ્યભિચારી ન હોય અને તેથી તેને તેના ધણને વારસો મળી ગયું હોય તે પછી, તે પાછળના વ્યભિચારીપણાથી પાછો લઈ શકાતું નથી.
વિધવા સિવાય બીજી સ્ત્રી વારસદારે વ્યભિચારને કારણે વારસામાંથી મિતાક્ષરા પ્રમાણે દૂર થતી નથી. દાયભાગ પ્રમાણે સ્ત્રી, બહેન કે મા પણ વ્યભિચારી હોય તે વારસે લઈ શકે નહિ.
દાયભાગ પ્રમાણે વ્યભિચારી સ્ત્રી, પુરૂષ તરફથી મળતા વારસા પર અનંશ છે. સાધનની વારસ તે મિતાક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com