________________
[ ૪૦ ]
હિંદુ કાયદો. ૪ ગાંડે.ગાંડપણ હોય, અથવા ખરા ખેટાની પારખ કરી શકે એ તદન ઉન્મત્ત અથવા મૂ હેય [૧૮] તેને, પછી તે ડાહ્યો થઈ શકે તે હોય તે પણ વાર મળતો નથી. [૧૯]
૫ આંધળે.-આંધળાપણું જન્મથીજ ન હોય પરંતુ અસાધ્ય હોય તે પણ અગ્યતા લાવે છે. [૨૦]
૬ બહેર તથા ૭ મું –આ ખેડ જન્મથીજ અને અસાધ્ય હોવી જોઈએ. [૨૧] વિધવા જન્મથી જ હેરી અને મુંગી હોય તે પણ તેનું સ્ત્રીધન તે મળેજ. અને તેના પતિની મીલ્કતમાંથી ભરણ પોષણ પણ મળે. [૨૨]
૮. અસાધ્ય રોગ-પત જન્મથી ન ય છતાં અસાધ્ય અને ઘીજ ખરાબ સ્થીતિમાં હોય તે તે અનંશ ગણાય છે. [૨૩] જે તે સાધારણ સ્થીતિમાં હોય તે તેથી વારસ અનંશ થતું નથી. સારા શરીરવાળા પિતા જેમ વ્યવસ્થા કરી શકે, તેવી તે કરી શકે. [૨૪] બીજા અસાધ્ય રોગો જેવાકે નાસુરના રેગથી [૨૫] તથા પક્ષઘાતથી જીભ ગઈ હોય તેપણુ [૨૬] કેઈ વારસો અનશ થતા નથી.
૯ યતિ અને સન્યાસી.– તિ, સન્યાસી અને નૈષ્ટિક બ્રહ્મચારી જેમણે સંસાર તજેલે છે તેઓ સંસારિક રીતે મૃત્યુ પામેલા ગણાય છે. એથી તેમને વારસામાંથી અને વહેંચણના ભાગમાંથી બાતલ ગણવામાં આવ્યા છે. [ ૧૭ ] તેમની પાસે જે મિલ્કત હોય તે તરત તેમના વારસ ને મળે છે.
અને યતિ કે સન્યાસી વિગેરે થયા પછી જે મિલકત તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com