________________
અનંશ.
| [ ૩૯ ]
૩ લુલે. ૪ ગાંડો. ૫ આંધળો. ૬ બહેરે. ૭ મુગ. ૮ અસાધ્ય રેગી. ૯ યતિ સન્યાસી. ૧૦ બાપને શત્રુ. ૧૧ પૂનર્લગ્ન કરેલી વિધવા ૧૨ વ્યભિચાર સ્ત્રી. ૧૩ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના અનૌરસ પૂવે. ૧૪ ખુની.
:
૧. નપુંશક–સ્વભાવિક હોય કે પાછળથી થયે હેય તે પશુ તે વાર લેવાને નાલાયક છે.
૨ જ્ઞાતિ બહાર થએલ. પૂર્વે જ્ઞાતિ બહાર થએલા અને ધર્મભ્રષ્ટ થનારની મિલ્કત લઈ લેવામાં આવતી, અને તેને વાસે મળી શકતે નહી, પરંતુ જ્ઞાતિ બહાર થવાથી થતી અનશતા દૂર કરનાર કાયદે સને ૧૮૫૦ માં (Caste Disabilities Removal Act 1860) પસાર થતા હવે જ્ઞાતિ બહાર થનારને વારસદાર થવામાં કાંઈ વાંધો આવતે નથી [૧૬]
૩ – લુલાને વાર મળી શકતું નથી. [૧૭]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com