________________
વારસો.
તેમજ ઉપર આપણે જોયું તેમ વહેંચણ વખતે ગેરહાજર સભ્ય તથા પુત્ર ગર્ભમાં હોય તે તેને જન્મ થયે તેમને માટે ભાગ ન રાખેલ હોય તે થયેલ વહેંચણ રદ કરાવી શકાય છે. [૨] ૩૫. સંસૃષ્ટિ.
એક વખત વહેંચણ થયા પછી મિતાક્ષરા પ્રમાણે વહેંચણ વખતે જે પક્ષકારે હેય તે પૈકી માત્ર પિતા, ભાઈ અથવા કાકા સાથે જ ફરી સંયુક્તતા થઈ શકે, પરંતુ મયુખ જે મુંબઇ ઇલાકામાં અને ખાસ કરીને ગુજરાતમાં વધારે પ્રમાણભૂત ગણાય છે, તે પ્રમાણે પહેલી વહેંચણ વખતે જે પક્ષકારે હેય તે પૈકી ગમે તે સાથે સંપૂર્તતા થઈ શકે છે. પિતા, ભાઈ અગર કાકાજ હોવાની જરૂર નથી. [૩] કાયદાની પરિભાષામાં આને સંસૃષ્ટિ (Reunion) કહેવાય છે. આવી રીતે ફરી સંયૂક્ત થયેલામાંથી એકનું મરણ થાય ત્યારે જે સભ્ય સંભ્રષ્ટ થયા હોય તેમનેજ વારસાઈ હકથી મિલકત મળે. ફરીથી સંયૂક્ત થનાર કરારના કાયદા પ્રમાણે કરાર કરવાને લાયક હવે જોઈએ. સગીર ઉમરને કબુલ કરી શકે નહિ. સગીરની વતી બીજે કઈ કબુલત આપી શકે નહિ. વહેંચણ થયા પછી સમૃષ્ટિની વિરૂદ્ધ અનુમાન થતું હેઈ, ફરી સંપૂત રહ્યાનું, તેમ રહ્યાને ઈરાદે અને ધંધાની રીત ઉપરથી, સાબીત કરી શકાય છે. [૯]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com