________________
~~
~
~~
~
~
~~~
~
~~
~
વારસે.
[ ૩૫ ] તેવું બીજું કઈ વારસદાર ન હોય તે દાસીપૂત્ર એક વારસ થાય છે. [૮૬].
દાસીપૂત્ર અને કુદરતી પૂત્ર અને તેમના પિતાની મિલ્કત, અવિભક્ત કુટુંબના સમાન હકના સભ્ય હાય તેવી રીતે હયાતી હકથી લે છે. શુદ્રમાં એક ઔરસ અને એક દાસીપૂત્ર પિકી ઔરસ પૂત્ર વહેંચણ થયા પહેલાં ગુજરી જાય તે દાસીપુત્રને હયાતી હકથી બધી મિલકત મળે છે.
તેના પિતાની પરણેતર પનીના સ્ત્રીધનને વારસ દાસીપૂત્રને મળતું નથી. [૭]
દાસીપત્રને તેના પિતા તરફથી વારસામાં મળેલી મિલ્કત વડિલેપાઈત ગણાય છે. તેને કઈ વારસદાર પૂત્ર હોય તે તે મિલ્કત અન્યને વિલથી તે આપી શકતો નથી. [૮૮] ૩ર. મિલ્કતના અમુક ભાગની વહેચણુ કયારે થાય ?
વિભાગે નકકી કરવાથી અથવા વહેંચણ માટે દાવે લાવવાથી અવિભક્ત કુટુંબને અંત આવે છે. દરેકે દરેક મિલકતની વહેંચણ થવાની જરૂર નથી. [૮]
નીચેના સંગ હોય ત્યારે થોડા ભાગની પણ વહેંચણ થઈ શકે છે. ૧ કઈ પણ કાયદાના આધારે વહેંચણ થઈ હોય. ૨ ઘણા પ્રદેશમાં કૌટુંબિક મિલકત પથરાયેલી હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com