________________
[ ૭૪ ]
હિંદુ કાયદો. દાસીપૂત્ર ( Ilegitimate son)ને બ્રાહ્મણ, ક્ષત્રિય અને તેમાં વારસે મળી શકતો નથી. ફક્ત ભરણ પિષણને હક્ક છે. શુદ્રમાં દાસીપત્રને વારસો મળી શકે છે, પરંતુ તેના પિતા કે ભાઈઓ પાસે તે વહેંચણ માગી શકે નહિ.
કવચિત થયેલા સંગથી ઉત્પન્ન થયેલા પૂત્રને દાસીપત્ર ગણું શકાય નહિ. દાસીપૂત્રની મા ફક્ત તેના એટલે દાસી પુત્રના પિતાનાજ રક્ષણમાં અને આશ્રયમાં હેવી જોઈએ. તે અન્ય સાથે વ્યભિચાર કરતી હોવી જોઈએ નહિ, જેથી દાસીપત્ર તેના કહેવાતા પિતાથીજ ઉત્પન્ન થયે હોય એમ પ્રાથમિક રીતે માની શકાય, અને તેવા પૂત્રનેજ દાસીપૂત્ર ગણુ વાર આપવામાં આવે છે. [૩] દાસીપૂત્રની મા અને તેના કહેવાતા પિતાના લગ્ન થયા હોવાનું જરૂરનું નથી. [૪]
જે કઈ શુદ્ર દાસીપૂત્ર અને એક (legitimate) ઔરસ પૂત્ર મૂકીને ગુજરી જાય તે તેની મિલકતમાંથી દાસીપૂત્ર ; અને બીજો પ્રમાણે લે. કદાચ તે છ દાસીપત્ર અને એક ઔરસપૂત્ર મૂકીને ગુજરી જાય તે જે તેઓ આરસપૂત્ર હેત તે દરેકને 8 પ્રમાણે ભાગ મળત; પરંતુ તેઓ દાસીપૂત્ર હોઈને દરેકને જ મળે. તે મુજબ છએ ભેગા મળી છે અને ૐ ભાગ ઔરસપુત્રને મળે. [૮૫]
કોઈ હિન્દુ એક વિધવા અને એક દાસીપૂત્ર મૂકીને ગુજરી જાય તે દાસીપૂત્ર સમગ્ર મિલકતમાંથી ૨ ભાગ
લે છે, અને બાકીને ભાગ વિધવાને મળે, અને જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com