________________
|
૩૨
હિંદુ કાયદે. ૩૦. વહેચણની રીત.
કુટુંબની વડિલેપાઈત વહેંચી શકાય તેવી મિલ્કતની વહેંચણ થઈ શકે છે. આગળ જોયું તેમ સ્વતંત્ર મિલ્કત કે અવહેંચણિય-રાજ્ય જેવી-મિલકતની વહેંચણ થઈ શકતી નથી. [૭૦]
વહેંચણુ લેખીત થવી જોઈએ એ જરૂર નથી, પરંતુ લખત થયું હોય તે પછી રૂા. ૧૦૦ ઉપરાંતની મિલકત હોય તે કાયદેસર રજીસ્ટર કરાવવું જોઈએ.
અવિભક્ત કુટુંબને સભ્ય પિતાની મઝીઆરી અવિભક્ત મિલ્કતની, વિભાગ નક્કી થયા સિવાય, બક્ષીસ આપી શકતું નથી. તેમજ તેની સ્વતંત્ર વ્યવસ્થા કરી શકતે નથી. [૮]
વહેંચણુ, શાખાયિક (Per sterpes) રીતે અને માથા દીઠ (Per capita.) ગણીને થાય છે. દાખલા તરીકે નીચે પ્રમાણે કુટુંબ છે –
-- ક
દશ)
-
D
-
૩૨
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com