________________
-
વહેચ.
[ ૩૧ ]
મળેલા ભાગમાં અંદગી પર્વતને હક હાઈને, તેમની હયાતી સુધીને હક વેચી પણ શકે છે, પરંતુ જે તે ઉત્તરાધિકારીઓને નુકશાન પહુંચે એવી રીતે વર્તતી હોય તે તેવા હકદાર વાર થતી ગેરવ્યવસ્થા અટકાવવા દા લાવી શકે છે. [૫] ૨૮.વારસેવહેંચાતી વખતે ગેરહાજરસલ્યનીસ્થીતિ,
વારસે વહેંચાતી વખતે ગેરહાજર અવિભક્ત કુટુંબના સભ્યની સ્થીતિ સગીરના જેવી છે. તેને તથા તેના વંશ વારસને વહેંચણમાં ભાગ મળી શકે છે. પરંતુ તેવા વારસકારને મુદતને કાયદો લાગુ પડે છે. (See the Indian Limitation Act. 1908 Sch. I arts. 127 and 144 ) ૨૯. વહેચણ પહેલાં બાદ પાડવાનું ખર્ચ.
વહેચણ કરતા પહેલાં તે મિલકતમાંથી નીચેની બાબત માટે થવાનું ખર્ચ મઝીઆરીમિલકતમાંથી બાદ પડવું જોઈએ. ૧ કુટુંબના કાયદેસર અને અનીતિના ન હોય તેવાં દેવાં. ૨ કુટુંબના આશ્રિત સ્ત્રી સભ્યો તથા અનંશ વારનું ભરણ પિષણનું અને કુંવારી દિકરીઓના લગ્નમાં થવાનું ખર્ચ. [૭૬] વહેંચણ પછીના આવા ખર્ચ માટે કુટુંબની મિલ્કત જવાબદાર નથી. [૭૭]. ૩ જ્યારે પૂરો વચ્ચે વહેંચણ થતી હોય ત્યારે તેમની
હયાત માના ભરણ પોષણ અને તેમની અંત્યેષ્ઠિ કિયા માટે થવાનું ખર્ચ. [૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com