________________
[ ૩૦ ].
હિંદુ કાયછે. mouwwmmmmmmmmmmmm
જે તેને માટે ભાગ ન રાખવામાં આવ્યું હોય તે તે બીજા જુદા થયેલા સભ્યોની મિલ્કત ફરી એકત્ર કરાવી તેમાંથી વહેંચણ કરાવી શકે છે. [૭૨].
પરંતુ જે પિતાએ પિતાના ભાગની મિલકત જુદી રાખી હોય તે તે, પિતાની જુદી રાખેલ મિલ્કતને વારસદાર બનવા ઉપરાંત પિતાની સ્વતંત્ર મિલકતને પણ તે એકલે વારસદાર બને છે.
૫ પૂત્ર, પિતા પાસે વહેંચણ માગી શકે છે, પરંતુ પિતા
જે અવિભક્ત કુટુંબને સભ્ય હોય અને તે વહેંચણ માગી જુદે ન થયેલ હોય તે પછી પુત્ર વહેંચણ
માગી શકે નહિ. [૭૩]. ૨૭. પત્ની અને વિધવાને વહેચણમાં હક.
પત્ની વહેંચણ માગી શકે નહિ. પરંતુ જે તેના પતિ અને પૂર્વે વચ્ચે વહેંચણ થાય છે, તેમાં તેને પણ પિતાને મળેલું સ્ત્રીધન, મળવાની મિલ્કતમાંથી બાદ કરીને સરખે ભાગ મળે છે. આવી રીતે મળેલી મિલકતને તે તેના ધણથી પણ સ્વતંત્ર રીતે ઉપભોગ કરી શકે છે. [૭૪]
વિધવા જે કે વહેંચણમાં ભાગ મેળવે છે તે પણ તેમાં તેને જીંદગી પર્યતને જ હક (Life interest) હોય છે. વિધવા મા અને દાદી (grand mother) પત્રો પાસે વહેંચણ માગી શકે નહિ, પરંતુ જે પત્રે જુદા થાય
તે ઉપરોક્ત રીતે તેમને પણ ભાગ મળે છે, અને તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com