________________
[ ૩૬ ]
હિંદુ કાયદે. ૩ વહેંચણમાં જે ભાગ લેવાનું હોય તે બીજા માણસના
કબજામાં હોય. ૪ પહેલાં કેઈ ભાગ વહેંચાઈ ગયું હોય અને બાકીને ભાગ વહેંચ બાકી રહ્યો હોય ત્યારે.
પરંતુ જ્યારે વહેંચણ માટે દાવે લાવવામાં આવ્યું હેય ત્યારે તે પૂરેપૂરી મિલ્કતની જ વહેંચણ થાય છે. ૩૩. વહેચણ વખતે ધ્યાનમાં લેવાની હકીકત.
૧ જે કોઈ સભ્યને કાંઈ મિલકતને સ્વતંત્ર કબજે વાપરવા
માટે આપવામાં આવ્યો હોય તે બને ત્યાં સુધી તેવી મિલ્કત તેને વહેંચણમાં આપવી. ૨ કેઈ સભ્યને, વહેંચવા પૈકીની કઈ વસ્તુ ઉપર પ્રેમ
હોય તે તેની તે લાગણીને માન આપવું જોઈએ. ૩ કઈ સત્યે પોતાને ભાગ વચ્ચે હોય તે બને ત્યાં
સુધી તે ભાગ તેને આપવો જોઈએ કે વેચાણ લેનારને
તે ભાગ મળી શકે. [] ૪ સરખા ભાગ ન પી શકે તે પછી અમુક મિલ્કતની કિંમત ઠરાવી તેની વહેંચણ કરવી જોઈએ, અને તે
બનતા સુધી અંદર અંદર જ વેચવી જોઈએ. ૩૪. વહેચણ રદ થવાના સગે.
દ, સમજફેર, ભૂલ અથવા અયોગ્ય દબાણ થયેલ હેય તે થયેલ વહેચણ રદ કરાવી શકાય છે. [૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com