________________
રિવાજ.
૩. રિવાજની સાખેતી.
wwwwwwww
---
[ ૫ ] [4]
રિવાજ અને કાયદામાં સામાન્ય ફેરફાર હાય તા તે થાડા પુરાવથી પણુ સામેત ગણી શકાય. પરંતુ જ્યાં રિવાજ અને કાયદામાં વિશાળ તફાવત ડાય ત્યાં તેવા રિવાજ સામેત કરવા માટે ઘણા વજનદાર અને ચાસ પુરાવા રજુ કરવા જોઇએ. [૭]
રિવાજ સામેત કે નાસાબેત નીચે પ્રમાણેની હકીકત ઉપરથી ગણી શકાય છે. [૮]
૧ અગાઉના એજ મુદ્દા ઉપરના ચુકાદો હુકમ કે હુકમનામું.
૨ સરકારી દફતરે નોંધ.
૩ એ વિષય ઉપર લખાયલું પુસ્તક.
૪ કાઈ પણ વ્યવહાર કે જેમાં જીરવાળા રિવાજ ઉસન્ન થયા હાય, તે રિવાજને આધારે માગણી થઈ ડાય, તેમાં સુધારા થયા હાય, અથવા તે રિવાજ સ્વીકારાયા હાય, સાખેત માનવામાં આવ્યે હાય, તેના અસ્વીકાર કરવામાં આવ્યે ડાય અગરતા તે અસ્તિત્વમાં અસંખદ્ધ ( inconsistent ) માલુમ પડયા ડાય તેવા વ્યવહાર.
૫ કોઇ ખાસ ઉદાહરણ કે જેમાં જીકરવાળા રિવાજને આધારે માગણી થઈ હાય, તે સ્વીકારાયા હાય, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com