________________
અવિભક્ત અને સંયુક્ત કુટુંબ.
[ ૧૭ ]. ૬ કર્તા અથવા સભ્ય સામે મુકાયેલા ગંભીર ફોજદારી
તહેમતને બચાવ કરવા માટે થયેલ ખર્ચ. [૬૭] ૭ કુટુંબના ધંધામાં થયેલ દેવું આપવા. [૬૮]
૧૫. અનીતિનું દેવું,
૧ દારૂ માટે. ૨ પિશાચવૃત્તિ માટે. ૩ જુગાર માટે. ૪ પિતાના અપકૃત્યથી થયેલ દંડ ભરવા માટે. ૫ જામીન માટેનું.
૬ અવ્યવહારિક દેવું. [૬૯] ૧૬. દેવાની જવાબદારી.
ઉપર જણાવ્યા મુજબનું અનીતિનું દેવું આપવાને વારસદાર બંધા નથી. તે ઉપરાંત નીતિનું કાયદેસર જે દેવું હોય તે પણ જે મિલકત એને પિતા તરફથી વારસામાં મળી હોય તેટલા પુરતું જ અદા કરવા તે બંધાયે છે. જે દેવું આપવા માટે મિલ્કત ઓછી હોય તે પૂત્ર પૂરેપૂરું દેવું આપવા બંધાએલ નથી. [૭૦]
પૂત્રનું દેવું આપવા પિતા બંધાએલ નથી. પરંતુ જે વડિલેપાર્જીત મિલ્કત હોય અને પૂત્રની હયાતીમાં દા લાવે તે તેના ભાગ પુરતી મિલકત જપ્તી કરાવી વેચાવી શકે. ( A father is under no reiigious obligation to pay the debts of his son.) [૭૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com