SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અવિભક્ત અને સંયુક્ત કુટુંબ. [ ૧૭ ]. ૬ કર્તા અથવા સભ્ય સામે મુકાયેલા ગંભીર ફોજદારી તહેમતને બચાવ કરવા માટે થયેલ ખર્ચ. [૬૭] ૭ કુટુંબના ધંધામાં થયેલ દેવું આપવા. [૬૮] ૧૫. અનીતિનું દેવું, ૧ દારૂ માટે. ૨ પિશાચવૃત્તિ માટે. ૩ જુગાર માટે. ૪ પિતાના અપકૃત્યથી થયેલ દંડ ભરવા માટે. ૫ જામીન માટેનું. ૬ અવ્યવહારિક દેવું. [૬૯] ૧૬. દેવાની જવાબદારી. ઉપર જણાવ્યા મુજબનું અનીતિનું દેવું આપવાને વારસદાર બંધા નથી. તે ઉપરાંત નીતિનું કાયદેસર જે દેવું હોય તે પણ જે મિલકત એને પિતા તરફથી વારસામાં મળી હોય તેટલા પુરતું જ અદા કરવા તે બંધાયે છે. જે દેવું આપવા માટે મિલ્કત ઓછી હોય તે પૂત્ર પૂરેપૂરું દેવું આપવા બંધાએલ નથી. [૭૦] પૂત્રનું દેવું આપવા પિતા બંધાએલ નથી. પરંતુ જે વડિલેપાર્જીત મિલ્કત હોય અને પૂત્રની હયાતીમાં દા લાવે તે તેના ભાગ પુરતી મિલકત જપ્તી કરાવી વેચાવી શકે. ( A father is under no reiigious obligation to pay the debts of his son.) [૭૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy