________________
wwwmmmmmmmmmmm
[ ૧૬ ].
હિંદુ કાયદે. કુટુંબને બંધનકારક ન હોય એવા ખર્ચમાં વાપરે
તે તેને માટે તે જવાબદાર બને છે. [૫૮] ૨ કત, હિસાબ રાખવાનું કે આપવાને બંધાએલ નથી
પરંતુ જે તેણે કબુલ કર્યું હોય તે તે કરાર પ્રમાણે હિસાબ આપવા બંધાયેલ છે. [૫૯]. ૩ કર્તાએ પિતાને નામે લેન લીધી હોય તે તેની
જવાબદારી પ્રાથમિક રીતે પિતાની છે. [૬] ૪ મુદત બહારનું દેવું કબુલ કર્યું હોય તે તે કુટું
બને નહિ પણ પિતાને જ બંધનકર્તા છે. [૬૧] ૧૪. કાયદેસર જરૂરીઆત. ૧ સરકારી વસુલાત ખાતાનું દેવું અને કુટુંબની મિલકત
માંથી આપવાના બીજા દેવાં. [૨] ૨ અવિભક્ત કુટુંબના સભ્ય અને તેમના સ્ત્રીપૂત્રાદિકનું
ભરણ પોષણું. ૩ પુરૂષ સભ્યના [૩] અને બીજા સભ્યની દીકરીઓના
લગ્નનો ખર્ચ. [૬૪] ૪ કુટુંબમાં થતી બીજી ક્રિયાઓ અને શ્રાદ્ધ વિગેરેનું
ખર્ચ, [૬૫] ૫ કુટુંબની મિલકતના રક્ષણ માટે અને તે મેળવવા
માટે લેવા જોઈતાં કાયદેસર પગલાં લેતાં થયેલ ખર્ચ. [૬૬]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com