________________
અવિભક્ત અને સંયુક્ત કુટુંબ.
[ ૧૫ ] ૪ કર્તા પિતા હોય તે તે મુદત બહારનું દેવું પણ
કબુલી શકે છે અને તે પિતાની વારસામાં મળવાની મિલકત પૂરતું બંધનકારક છે. [૩] ૫ અવિભકત કુટુંબના પ્રતિનિધિ તરીકે કુટુંબના હિતને
સંબંધ ધરાવતા બધા દાવામાં અને કેર્ટના ચાલતા કામમાં ઉભા રહી તે કરાર કરી શકે છે, છૂટ મૂકી શકે છે, વસુલની પહોંચ આપી શકે છે, દેવું કબુલ કરી શકે છે, પંચ નિમવાને અરજ કરી શકે છે, અને દાવાઓનું સમાધાન કરી શકે છે. સામાન્ય રીતે કુટુંબને માટે જરૂરી અને હિતકારક એવા બધા કાર્યો તે કરી
શકે છે. [૫૪] ૬ અવિભક્ત કુટુંબના સગીર સભ્યના કુદરતી વાલી
તરીકે તે કામ કરી શકે છે. [૫૫] ૭ મઝીઆરી મિક્તના શેર હોય તે તે પિતાના નામે
ચડાવી શકે છે. ૮ કુટુંબ તરફથી, બીજા સભ્યને વાદીમાં પક્ષકાર
બનાવ્યા સિવાય ક્ત દા કરી શકે છે. [૫૬] ૯ કાયદેસર જરૂરીઆતના ખર્ચ માટે તે દેવું કરી
શકે છે. [૫૭]. ૧૩. કર્તાની જવાબદારી,
૧ કર્તા, જે દગ રમીને આવકને ગેરઉપયોગ કરે તો,
અથવા તે કાયદેસરની જરૂરીઆત સિવાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com