________________
" [ ૨૪]
હિંદુ કાયદે. સુધી અને તેથી પણ આગળ જે સ્પષ્ટ રીતે પેઢીનામું પૂરવાર થઈ શકતું હોય તેઓ સઘળા સમાનેદક ગણાય છે. ૨૪. બંધુ,
સામાન્ય પુરૂષથી સ્ત્રી માતેપિતૃ પક્ષથી કે માત. પક્ષથી સંબંધી થતો, કે પાંચ પેઢી (પિતે અને હકદાર સગાને ગણતા) ના સગા બંધુ ગણાય છે.
બંધુના ત્રણ વર્ગ કરેલા છે. આત્મબંધુ-એટલે જ બાપની બહેનને પૂત્ર.
a માતાની બહેનને પૂત્ર.
જ માતાના ભાઈને પૂત્ર. પિતૃબંધુ-એટલે બાપના બાપની બહેનને પૂત્ર.
વ બાપની માતાની બહેનને પૂત્ર
૧ બાપની માતાના ભાઈને પૂa. માતૃબંધુ-એટલે જ માતાના બાપની બહેનને પૂત્ર.
વ માતાની માતાની બહેનનો પૂa.
જ માતાની માતાના ભાઈને પૂત્ર. ર૫. મયુખ પ્રમાણે વારસદારનો કમ.
૧ પૂત્ર. ૨ પુત્રને પુત્ર. ૩ પુત્રના પૂત્રને પૂત્ર. ૪ વિધવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com