________________
વાસે.
૨૫ ]
વિધવાને મર્યાદિત હક્કથી વારસો મળે છે. તેના મરણબાદ વારસે ઉત્તરવારને મળે છે. તેની વર્તણૂક નઠારી ન હોય તે જ વાર મળે, પરંતુ વાર મળ્યા પછી તે વ્યભિચારિણી બની હોય છે તેથી તેને મળેલો વારસ પાછો લઈ શકાય નહિ. ૯િ] પતિના વારસદાર તરીકે વારસે માન્ય હોય અને તે પૂનર્લગ્ન કરે તો વારસો પાછો લઈ શકાય.
૫ પૂત્રી. પૂત્રીને પૂત્રની પેઠે સ્વતંત્ર વારસો મળે છે. [૭] પૂત્રીએમાં પ્રથમ અવિવાહિત પૂત્રી, તેને અભાવે પરણેલી પણ ગરિબ અને તેવી ન હોય તે પછી શ્રીમંત સાસરાવાળી પૂત્રીને વારસે મળે. [૮]
પૂત્રી વ્યભિચારિણી હોય તે પણ સામાન્ય રીતે વાર મળવામાં વધે આવતું નથી, પરંતુ બે પૂત્રીઓમાં એક સારી ચાલચલગતની હોય તે તેને વારસે મળે. ૯િ] ૬ પુત્રીને પુત્ર. ૭ પિતા.
૮ માતા.
માતા વ્યભિચારિણી હોય તે પણ તેને પૂત્ર તરફથી મળેલ વારસે પાછો લઈ શકાય નહિ. [૧૦૦] ૯ સગો ભાઈ, ગુજરનાર સગાભાઈના દિકરાઓ હાય
તેઓ સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com