________________
આના માટે અગાઉ વડ મિલ
[ ર૦ ]
હિંદુ કાય. (૧) ૪ ને બે દિકરા છે. તેમને ભાગ વહેંચી આપી પોતે એક ભાગ રાખે છે. ત્યારબાદ ને બીજા બે દિકરા થાય છે. તેઓ એ પિતાના માટે રાખેલા હિસ્સામાંથી બે ભાગ પાધિ લઈ શકે છે, પરંતુ તેઓ અગાઉ વહેંચણ થઈ હોય તેમાંથી ભાગ માગી શકતા નથી. આની પાર્જીત મિલકતને વારસે પશુ પાછળ જનમેલાને મળે છે. આગળના જુદા પડેલા વારસોને મળતું નથી.
(૨) એક હિંદુ ૧૮૩૨ માં જન્મથી અંધ પુત્રને અને બે વિધવાને મુકીને ગુજરી ગયે. બનેમાંથી છેલ્લી વિધવા સં. ૧૮૪૯ માં ગુજરી ગઈ. તેના મૃત્યુથી અંધપૂત્ર વારસ લેવા માટે નાલાયક હેવાથી, નજીકના વારસ તરીકે ગુજરનારના ભત્રીજાને વાર મળે. હવે, અંધપત્ર પરણેલો હોવાથી તેને ૧૮૫૮ માં પૂર્વ જન્મે, અંધમાણસ ૧૮૬૧માં ગુજરી ગયે. તેને પુત્ર આગળ જણાવેલ ભત્રીજાને મળેલ વારસે પિતે પાછો મેળવી શકતા નથી. [૧૪]
ઉપરના ઉદાહરણમાં જોયું તેમ વારસાઈ હક ઉત્પન્ન થાય ત્યારે તે વધારે નજીકને વારસદાર ગર્ભાવસ્થા (conception) માં આવે તેની રાહ જેવા રેકાત નથી, પરંતુ ગુજરનારને જે નજીકમાં નજીકનો હૈયાત વારસદાર હોય તેને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે–
જ ગુજરી જાય છે. અને એક દિકરો છે, પરંતુ તે વારસાના હકમાંથી જેઓને બાદ કર્યા છે તે માંહેને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com