________________
વારસા વિષે સામાન્ય.
[ ૨૧ ]
એટલે તેને વારસે મળી શકે નહિ, પરંતુ તેના લગ્ન થયા હોય અને તેનાથી તેને વાર લેવાને ચગ્ય વારસદાર ઉત્પન્ન થાય તે તેને વારસો મળે. પરંતુ આ ગુજરી ગમે તે વખતે આવા વારસદારનું અસ્તિત્વ ન હોય તે પછી તેના વારસદારને જન્મ થતા સુધી નહિ રોકાતા વારસ ના બીજા વારસદારને મળે. [૧૫]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com