________________
૫. વારસા વિષે સામાન્ય.
૧૭. વારસાની વ્યાખ્યા. ૧૮. ન વહેચી શકાય તેવો વાર. ૧૯. વારસાને હક કયારે મળે ?
૧૭. વારસાની વ્યાખ્યા.
કે માણસની હયાતી મૃત્યુથી બંધ પડે અગર તો સંસારિક દ્રષ્ટિએ તે મરણ પામે, એટલે સંન્યાસી કે યતિ થાય, તેજ વખતે તેની મિલકત અથવા મિલકત ઉપરને હક હિસ્સો બીજાને પ્રાપ્ત થાય છે. તેને સામાન્ય રીતે વાર કહેવામાં આવે છે. [૯]
વારસા હક બે પ્રકારના છે. એક વહેંચાણ થઈ શકે તે (Partible) અને બીજે વહેંચણ ન થઈ શકે તે. (Impartible.) વહેંચણ થઈ શકે તે વારસે કેવી રીતે વહેંચાય તે વારસા વિષેના સ્વતંત્ર પ્રકરણમાં જોઈશું. ૧૮. ન વહેચી શકાય તે વારસે.
૧ રાજ્ય અને જમીનદારી. (૧૦) ૨ મદ્રાસ ઇલાકામાં પલયામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com