Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૬
એ નામ ફેરવીને, તેનું “ હિમાભાઈ ઈન્સ્ટીટયુટ ’” નામ રાખવા સર્વાનુમતે ઠરાવ થયા હતા; અને તે પ્રસ ંગે વિવેચન કરતાં, કવેશ્વર દલપતરામે પેાતાના હૃદયના ઉદ્દગાર કહાડતાં જણાવ્યું હતું કે
“ એ કાંમ ધરમશાળા કરતાં પણ પરમાનું થયું લોકાના ઉપયેાગમાં આવશે, તેથી તે લેાકેા નીર'તર આ સંભારીને અંતઃકરણથી આશીશ આપશે.
આ મોટી ઈમારત જેવે ઠેકાણે બેઇએ તેવેજ પ્રસિદ્ધ ઠેકાણે અમદાવાદમાં ગવમેન્ટ સ્કુલ આગળ અને ભદરના રસ્તા ઉપર બંધાઈ છેએટલે હજારે લેાકેાને શેહેજ રસ્તે જતાં નજરે પડે છે.
છે, કેમકે હજારા પરાપકારી શેઠને
હવે આ નવી થએલી પુસ્તકશાળાનું નામ “હિમાભાઇ ઈન્સ્ટીટયુટ ’ કહેવાશે અને તે નામ સેંકડા વર્ષ સુધી પ્રખ્યાત રહેશે.”
સદરહું પુસ્તકાલય પાછળ એકદર રૂ. ૭૦૦૦ નું ખર્ચ થયું હતું અને તે બધું શેઠ હિમાભાઇએ ઉદાર દિલથી આપ્યું હતું.
તેના એક ભાગ સંગ્રહસ્થાન માટે રાખવાના નિર્ણય થયા હતા પણ એ યેાજના અમલમાં આવી હોય એમ માલુમ પડતું નથી; પરંતુ તેને મધ્યસ્થ હાલ તે ધણા સમય સુધી જાહેર વ્યાખ્યાને માટે વપરાતા હતા, એ બિના વિસરાવી જોઇએ નહિ.
નવા મકાનમાં જતાં જ સદરહુ પુસ્તકાલયના વહિવટ અને કબજે સાસાઇટીએ એક જૂદી કમિટીને સોંપી દીધા હતા; તે વખતે તેની પાસે ૩૧૫૮ પુસ્તકો હતાં, રૂ. ૪૫ ની માસિક આવક હતી અને સભાસદોની સખ્યા ૧૭૫ ની હતી.
આમ છૂટા પડતાં પણ પોતાના બાલકના રક્ષણાર્થે પડખે ઊભી રહી ન હોય તેમ સાસાટીનું કાર્યાલય તેની પૂર્વ બાજુના ભાગમાં સન ૧૯૦૧ સુધી રહ્યું હતું.
અંતમાં કવિ દલપતરામના શબ્દોમાં કહીશું:
“જીએ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે રચ્યું રૂડુ વિદ્યા વધે આવિ આશે.”
...'