Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૮૯
વસ્તુતઃ એમનાં એ બધાં છૂટક કાવ્યા એમના મહાન ગ્રંથ લપત કાવ્ય”માં આવી જાય છે અને એ કાવ્ય સંગ્રહ ગુજરાતી પ્રજાને એમના તરફથી એક અમૂલ્ય વારસા છે, એમ કહેવામાં અમે અતિશયોક્તિ કૈરતા નથી.
દેશમાંથી વર્ષમા દૂર કરવા, સમાજમાં સુધારા કરવા, જ્ઞાનના પ્રચાર કરવા અને જનતાને નીતિ અને ધર્માંના પંથે વાળવા એમના સઘળા પ્રયાસા હતા.
જૂદી જૂદી કામ અને જાતિમાં એકતા અને સંપની જરૂરિઆત હાલના કરતાં તે કાળે જાદે હતી; આજે પણ હિન્દુ મુસ્લિમ અને અંત્યજના પ્રશ્નથી દેશનું વાતાવરણ કેટલું બધું ક્ષુભિત અને વિષભર્યું થઈ પડયું છે, રાજકીય સુધારામાં અંતરાયરૂપ નિવડયું છે એ વિષે ભાર મૂકવાની અગત્ય નથી. પણ દલપતરામની જાણીતી પંક્તિએ ઉતારીને કહીશું કે:
દેશમાં
સંપ કરેા, સંપ કરી,
હાં રે જે કોઈ સપ તજીને સુખ પામે
તેના સૂતેલા શત્રુ જાગે રે—દેશમાં સ`પ કરો.
66
હાંરે તજી સંપ લડાલડી
તેમાં
આવે,
તુ ત્રીજાને ક્ાવે રે—દેશમાં સંપ કરો. ”
સ્વદેશી વાપરે એ ભલામણ આજે કેટલાકને આશ્ચય પમાડે છે અને વિપરીત ભાસે છે; પણ એ પેાકાર આજથી પાણાસા વપ પર કિવ દલપતરામે કર્યાં હતા અને દેશમાં હુન્નર વધારવાના ઉપદેશ કર્યાં હતા. જુ, એ જાણીતી ગીઃ
""
દેશી મિત્રા, દુ:ખ સરવ ટાળારે આપણા દેશનુ કાંઇ કાજ કરો, રાજ નવલ આવ્યું છે હુંનરનરેશનું—ટેક૦
દાલત ગઈ પરદેશી હાથે, તે માટી ભૂલ તમેા માથે, તમે સંપ ન રાખ્યા કાઈ સાથે.
આ વખત જુએ તમે વીચારી, નિર્ધન થઈ મેટાં નરનારી, કઇ ધૂળ મળ્યા ધંધાધારી.
દેશી મિત્ર.
દેશી મિત્રે.