Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 284
________________ ૨૫૭ . વાંક નથી એમાં વિશ્વને, કીધે કરે કો૫; આંખે અંજાઈ અજ્ઞાનથી, થઈ અકલ અલેપ. શેર બજારે. ૧૫ ઓગણિસે એકવીસમું, વિક્રમાજિત વર્ષ સાંભરશે આ તે સર્વને, ઉતર્યો સઉને અમર્ષ શેર બજારે. ૧૬ ચતુર ઘણાએ ચેતાવતા, ભાખિ લખતા ભવિષ્ય ચેતિ શકે કેમ ચિતમાં, જ્યાં રૂઠયા જગદીશ. શેર બજારે. ૧૭ ઘાયલ કઈક ઘણા થયા, જોતાં એવા જણાય; આખિ ઉમર લગિ એહના નહી ઘાવ રૂઝાય. શેર બજારે. ૧૮ ડુંકી ફંકી પગ માંડતા, બિહિતા માંખિથી બંન ફાદામાં આવિ ફી પડયા, તેનાં તરફડે તેન. શેર બજારે. ૧૯ દેશ આખે દવ લાગિયો, એ તો કેમ એલાય; શું જાણીયે હવે શું થશે, કચ્યું કશુંએ ન જાય. શેર બજરે. કઈકે હબક ખાધિ કારમી, થયા ચિતશ્રમ રેગ; નાણું જતાં લાજ નવ રહી, જે દેવના જોગ. શેર બજારે. સત્ય તજ્યાં સત્યવાદિયે, તજ્યા બેલેલા બોલ: ભડનર જે ભારેખમ હતા, તેને પણ ઘટ્યો તેલ. શેર બજારે. ૨૨ ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લેકમાં લાજ; મરણ છે કઈક માનવી, દેખિ ન ખમાય દાઝ. શેર બજારે. ૨૩ પ્રભુને જાચું કરિ પ્રાર્થના, એજ છે ઉપાય; ' દલપતરામના દેવ તું, સ૩ની કરજે સહાય. શેર બજારે. ર૪" એમના પરમ સ્નેહી ફાર્બસ સાહેબે તેમ ઓનરરી સેક્રેટરી મી. કટિસે એ લાલચની ચુંગાલમાં નહિ પડવા-ફસાવાને સૂચના કરી હતી પણ વિલ બનેલું મને કેમ સ્થિર રહી શકે ? આસપાસનું વાતાવરણ જ એવું લલચાવનારું હતું કે લક્ષ્મીથી ભલભલા મુનિએ પણ તેનાથી ચળે. * માથે આફત આવી પડતાં ઉદ્વિગ્ન ચિત્ત તેઓ પોતાના પ્યારા મિત્ર ફોર્બસ પાસે શાતા મેળવવા-સહાયતા માટે જાય છે, અને એ કુળવાનઉમરાવ દિલને સાહેબજાદે પણ એ સમજી કે સટ્ટા વિષય પર કવિશ્રીને એક શબ્દ સરખે કહ્યો નહિ, એટલું જ નહિ પણ તેમની સાથે એટલા * ગર્વ. * બુદ્ધિપ્રકાશ, સન, ૧૮૫, ૫. ૨૦-૨૦૮

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300