Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪૦
66
સન ૧૭૭૯ માં રાધેાખા તરફથી ઇંગ્રેજી ફેાજ ખંભાતમાં ઉતરી ત્યાંથી આવી અમદાવાદ લીધું અને પંદર દિવસ અંગ્રેજી અમલ રહ્યો. પછી આડાસ અને ભાઇની લડાઇમાં પિત ડકેએ અગ્રેજોને હરાવી એ બધે દેશ પાા સ્વાધીન કયાઁ હતા. ઉપર નિર્દેશ કરેલા પખવાડી દરમિયાન જલ ગાડડના પડાવ જમાલપુર દરવાજા બહાર હતા; અને પેશ્વાના સ અધિકારી જગેા છેડી નાસી ગયા હતા. એથી ગામલોકોએ મળી વિચાર કર્યો કે આપણે સા જનરલ સાહેબની મુલાકાત લઇએ. શહેરના કાજી તેના આગેવાન થયા. સાહેબને મળતાં તેમને તેએએ પૂછ્યું કે હું અહિં ત્રણ દિવસથી હું તે! તમે આટલા મેડા કેમ આવ્યા ? તે સમયે કાજી સાહેબે સમયેાચિત ઉત્તર આપ્યા તેથી એ સાહેબ ખુશ થયા હતા. એ ઉત્તર આ પ્રમાણે હતેાઃ—
કાજી સાહેબ માલ્યા, અમે આજપયન્ત પેશ્વાની રૈયત હતા. પહેલે જ દિવસે અમે જો આપની પાસે આવત તે આપ જ અમને નિમકહરામ કહેત. પેશ્વાના અધિકારીએ ગયા ત્યારે જ ગામલેાક તમારી પાસે આવ્યા, તે કારણે અમે ત્રણ દિવસ રાડુ ો. હવે ગામમાં પેશ્વાનુ કાઈ નથી તે ગામનું રક્ષણ શી રીતે થાય ? આમ વિચારીને ગામલેકે અમને માકલ્યા છે. આગળના કોઇ અધિકારી રહ્યા નથી અને અમારે કોઇ રક્ષણકર્તા નથી. આમ ખાત્રી થતાં અમે આપની મુલાકાત લેવા આવ્યા છીએ. એ સાંભળીને સાહેબ ખુશ થયા હતા. ”હુ
શ્રીયુત નરસિંહરાવભાઇએ એમના સ્મરણ મુકુર’ માં એમનું રેખાચિત્ર દોર્યું છે; એમાંથી થાડીક લીટીઓ ઉષ્કૃત કરીશું.
- હેમના જ્ઞાનકાશમાં ભરતખંડના ધ−તિહાસની સામગ્રી એટલી ભરપૂર હતી કે ગમે તે વખત વ્યાખ્યાન, વગર તૈયારીએ, ગબડાવી શકે. “ શ્રુતિકાળ ગયા પછૅ, પછે ઉપનિષદો, પછે. બ્રાહ્મણુકાળ આવ્યા, પછે મૂત્રના સમય, પછે ઇતિહાસ પુરાણુ, તંત્ર ” ઇત્યાદિક ચર્ચાઓ ગમે તેમ ગબડાવ્યે જતા ગોપાળરાવ શ્રેાતાને કટા ન્હાતા આપતા તેમ આકર્ષણ પણ ન્હોતા કરતા..'
અહિંથી તેએ ગયા તે પ્રસ ંગે ખડી ધામધુમથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે વખતે રા. બા. રલાલે કરેલા વિવેચનમાંથી $ લેાકહિતવાદી, પૃ. ૧૦૩-૧૦૪
* સ્મરણકર, પ, ૪૯