Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૬.
:
: "
- ગુ. વ. સંસાઈટીના ધારા. “સાઈટીની સ્પેશીઅલ જનરલ સભા ગયા ડિસેમ્બરના બુદ્ધિપ્રકારના પંડામાં નોટીશ છાયા પ્રમાણે તા. ૨૩ મી ડીસેમ્બર સોમવાર સન ૧૮૭ર ને રોજ ભરાઈ હતી. તે સામે નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ શેઠ સધભાઈ હઠીસંગ, રાવબહાદુર બેચરદાસ અંબાઈદાસ્ટ રાવબહાદુર ભોળાનાથ સારાભાઈ, રાવસાહેબ મહીપતરામ રૂપરામ, રાજેશ્રી રણછોડલાલ છોટાલાલ, રાજેશ્રી બાબારાવ ભોળાનાથ, રાવબહાદુર ગોપાળરાવ હરી દેશમુખ, ક. દલપતરામ ડાહ્યાભાઈ એટલા મેંબરે હાજર હતા, અને ઠકર ગેવિંદજી ધર્મસી તરફને અભિપ્રાય આપવાને દલ. ડાહ્યાના નામને પત્ર હતા.
એ સભામાં સર્વેને એકમતથી નીચે લખેલા ધારા મંજુર થયા અને બાકીના કામ વાતે તા. ૨૭ મી ડીસેંબર શુક્રવારને રોજ સભા ભરાઈ તેમાં સન ૧૮૭૩ની સાલનું બજેટ મંજુર કર્યું. તથા ૧૮૨ ની સાલનો હિસાબ તપાસવાને આજમ મેતીલાલ લાલભાઈને તથા આમ અંબાલાલ સાકરલાલ એલ. એલ. બી. એએને આડીટર કરાવ્યા.
ગુ. વ. સેસાઇટીના ધારા ૨૩ મી ડીસેમ્બરે મંજુર કર્યા તે. ૧. સોસાઈટીની આફીસ અમદાવાદમાં હીમાભાઈ ઇન્સ્ટીટયુટને લગતી છે. ૨. આ સાઈટને હેતુ એ છે કે ગુજરાતમાં ઉપયોગી જ્ઞાન વધારવું.
તેને વાસ્તે નિશાળે, ભાષણે, અને ગુજરાતી ભાષાના ગ્રંથ પ્રસિદ્ધ કરવા. જુનાં પુસ્તક ભેળાં કરવાં, અને બીજા ગ્રંથામાંથી ગુજરાતીમાં ભાષાન્તર કરાવવું. સોસાઈટીમાં બે પ્રકારના મેંબરે ગણશે, એક તે જન્મ પયંતના, અને બીજા વાર્ષિક. જે એક વખત સોસાઈટીને પચાસ રૂપૈયા બનશીશ આપે તે જન્મ પર્વતને મેંબર, અને જે દર વર્ષે પાંચ
પૈઆ આપે તે વાર્ષિક મેંબરે ગણાશે. ૪. સંસાઈટના મુંબની વાર્ષિક જનરલ સભા દર વર્ષે એપ્રિલ માસમાં
થશે. ઓછામાં ઓછી પાંચ મેંબરે હાજર હશે તે સભા ભરષ્ઠ ગણાશે. અને સ્પેશીઅલ જનરલ સભા બીજી વખતે જેટલી વાર ભરવી હોય ત્યારે ભાય.
કે
ય.
. .