Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૬
૧. મહેતાજી દુર્ગારામ મંછારામ. ૨. કવિ નદાશ કર લાલશ કર ૩. કવિ ક્લપતરામ ડાહ્યાભાઇ. ૪. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ.
એમાંના પહેલા એ ગૃહસ્થી સ્વતંત્ર છે અને સ્વદેશના લાભને અર્થે જ એમણે તસદી લીધી છે. એએની જોડે ખૂક્ષ્મ વિચાર કરી એમના અનુમતથી નીચેના ઠરાવ કર્યા.
૧. શબ્દના સાધારણ ઉચ્ચારમાં મૂળ શબ્દ જોડે થાડેાજ ફેર હોય તે તેને મૂળ પ્રમાણે લખવા; જેમ “દાશી” ને બદલે “દાસી” ‘પરમાણે’ ને બદલે ‘પ્રમાણે’. ‘મારગ’ ને બદલે ‘ માગ', ‘વના' ને બદલે ‘વિના’,
૨. અસલ અને ચાલતા ઉચ્ચારમાં ઘણા ફેર હાય, તે ચાલતા ઉચ્ચાર પ્રમાણે શબ્દ લખવા. જેમ ‘ માર્ગીશ' ને બદલે · માગશર, ક્ષેત્ર’ તે બદલે ‘ ખેતર ’ ‘ ગૃહ ’ ને બદલે ‘ ધર.
2
૩. શુદ્ધ સંસ્કૃત કે ફારશી શબ્દ આવે તો તેને અસલ પ્રમાણે લખવા જેમકે ‘ સૂક્ષ્મદર્શી ’ ‘ દૂરબીન, ’
૪. ગુજરાતી શબ્દો ગુજરાતના ઘણા ભાગેામાં જે પ્રમાણે બોલાતા હાય તે પ્રમાણે લખવા.
૫. એકજ અના છેક જૂદા જૂદા શબ્દો ગુજરાતના જૂદા જૂદા ભાગમાં ખેલતા હોય તે તે બધા રાખવા; જેમ ‘ આવું ’( પહોંચવું ), ‘પૈડું' (પૈ), ‘ગાતવું’( શોધવું), · એલ્યું ’(પેલું), ‘ તેાખુ ' ( જા હું ).
૬. સંસ્કૃત તથા હિંદી ધાતુ પરથી ક્રિયાપદ અને તેની જોડણી મૂળદ પ્રમાણે રાખવી, જેમ કહેવું, સહેવું, રહેવું. ધંત્યાદી.
૭. ઈકારાંત શબ્દને સ્વર પ્રત્યય આવે ત્યારે ઈ દીધું રાખીને તે સ્વર લખવા. જેમ ‘નદીએ’ પણ હસ્ત ઈ કરીને ય ઉમેરે તેાએ ચાલે; જેમ ‘નદી', ‘નિચે’; ‘છે? ‘ડિયા,' ઉકારાંત શબ્દને સ્વર પ્રત્યયઃ આવે ત્યારે ઉ જ રાખવું, જૂ, જૂએ, લીંબુ, લીંબુઓ; ઈત્યાદી.
૮. કાંસું, રાતું વાંચવું વગેરે શબ્દોમાં નાન્યતર જાતિ જણાવનાર જે સ્વર તે અનુસ્વરવાળા હસ્વ ઉકાર છે; અને અંત્યાક્ષરી ઉ પણ હવ લખવા. જા, લૂ, વગેરે કારાંત એકાક્ષરી શબ્દોમાં અત્યસ્વર દીધું છે. એ અક્ષરના શબ્દોમાં ઉકાર પછીના અક્ષર હસ્વ હાય તે તે ઉકાર દી