Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧
સાસાઈટીનું સઘળું નાણું તે માટે પુરતું થતું નહેતું. પણ શાળા માટે સ્વતંત્ર જોગવાઈ સારી રીતે થતાં, પુસ્તકાલયને જુદું પાડતાં, માંડ માંડ એના હાથ સંકડાશમાંથી છૂટયા હતા; અને તેના સંચાલકોને લાગતું કે સોસાઈટીને હેતુ પૂરી રીતે સિદ્ધ કરવા હોય તે તે માટે હાળું ફંડ એકઠું થવું જોઇએ. તેથી સન ૧૯૬૦ થી ૧૮૪ ના રીપોર્ટમાં (પૃ. ૧૬ ) આન. સેક્રેટરી જણાવે છે:
આપણું ઉપયોગી કામ સારી રીતે ચલાવવા સારૂ, ઓછામાં ઓછા ૩, ૧૦૦,૦૦૦ ભેગા કરવા જોઇએ. ( આદિવસમાં આ રકમ બહુ ભારે ન કેહેવાય.) અને અક્ષિસ તથા લવાજમના દર વર્ષે રૂ. ૬,૦૦૦ મળવા જોઇએ.” “ નેટીવ લાઇબ્રેરી ”—પુસ્તકાલય માટે કવિ દલપતરામે નગરશેઠ પ્રેમાભાઇની મુલાકાત લઇને તેના સારૂ નવું મકાન બંધાવવા રૂ. ૭૦૦૦ મેળવ્યાની હકીકત પાછળના એક પ્રકરણમાં અપાઈ ચૂકી છે; પણ તે આગમચ વલેાખી વર્નાક્યુલર ફંડ રૂ. ૪૧૦૦/-નું સાસાઇટીને સન ૧૮૫૨-૫૬ માં મળ્યું હતું એની વિગત આપીશું, એ વન સોસાઇટીને! રીપા ઉપલબ્ધ નથી પણ કિવ દલપતરામે એમના સોર્સટીના ઇતિહાસમાં એ સબંધી નીચે મુજબ માહિતી આપેલી છે:ક
et
સને ૧૮૫૨ ની સાલમાં
મુંબઈમાં એક વિલેબી સાહેબ હતા, તેના નામનો યાદગીરી રાખવા સારૂ એક ઉઘરાણું થયું. તેમાં રૂ.૮૨૦૦ ભરાયા. તેની ચાર ટકાના વ્યાજની લોન લઇને સરકારમાં મુકી. તેમાં
""
* એ દિવસે શેરમેનિયાના હતા.
* એજ વિષયને એમણે વળી પદ્યમાં ગૂથ્ય! હતા. એ પક્તિએ આ પ્રમાણે છે:
મનહર છંદ.
r
‘ મુંબાઇમાં સારે એક વિલેાખી સાહેબ હતે., ફંડ થયું તેની યાગીરી અભિલાખવા; ઉઘરાવતાં ઉપન્યા રૂપીઆ હાર આ તથા ખસે સાંખ્યા સરકારમાં તે રાખવા; પ્રતિ વર્ષે એના વ્યાજના રૂપી ઉપજે તે, નીમે કર્યાં દક્ષિણ સેાસાઇટીમાં નાંખવા; ફારબસ તણી તખીરથી એવું કર્યું જે, અ દેવા ગુર્જર સેાસાઈટીને ચાખવા.
,,
(દલપત કાવ્ય, ભા. ૧ પૃ. ૩૯)