Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૨.
પુસ્તકો રચાવવા માટે મળેલાં ફંડ અને બક્ષીસ રમે,
“ સેક્રેટરી સાહેબ તરફે લખ્યુંલેટરમાં, આપના આસિસ્ટંટે જે વાત મુજને કરી; તે સુણીને ખરેખર ખૂબ ખુશી થયા છું હું, રકમ તે આપીશ અઢી હજારની ખરી; તેના વ્યાજમાંથી દર સાલ સા રૂપૈયા તણેા, નિબંધ રચાવો ઇનામ આગળે ધરી; બારમી એપ્રિલે લેખ લખી આપ્યા એવી રીતે,
ધન્ય શેઠ સારાબજી ઉદારતા આદરી. '
"Physicists tell us that all the diverse sights that we see in the world around-field and hedgerow, town street, heaving sea-sky and twinkling stars-are but varying patterns which the Electron has made for itself. In the same way all the different literary forms in which man has comemorated what he felt to be votable arise from the same primary impulse and maintain some at least of these qualities which marked the earliest attempt at expression. (F. H. Pritchard Books and Readers, page–78. }
આપણે પાછળ જોઈ ગયા છીએ કે સોસાઇટીએ વિધ વિધ પ્રકારની પ્રવૃત્તિએ એકી સાથે ઉપાડી લીધાથી તેની પાસે નવાં આર્ભથી પુરતું નાણું ફાજલ પડતું નહિ, અને તેને ભીડમાં રહેતા હતા; પણ જેમ સવા મળતી ગઇ તેમ પ્રવૃત્તિમાંથી મુક્ત થતી ચાલી અને પછી તે પુસ્તક વિશેષ લક્ષ આપવા માંડયું હતું.
પુસ્તક રચાવા માટે હાથ હંમેશાં સખ્ત
તે એક પછી એક પ્રકાશન પ્રતિ તેણે:
- દલપતકાવ્ય-ભા. ૧; પૃ. ૩૧૮
''