Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
થકી ચારસે રૂપીયા સુધી એક એક પુસ્તકે બક્ષીસ મળશે ને મૈાઢ શ્રથાનાં ભાષાંતર કરનારાઓને અથવા નવા ઝૈાઢ ગ્રંથાના કરનારાઓને મેં હજાર રૂપીયા થકી પાંચ હજાર રૂપીયા સુધી બક્ષીસ મળશે.
૩. જે કાઈ ઘણા સારા ગ્રંથ કરીનેં લાવશે તે જોઇનેં આ મંડળીનાં ધ્યાનમાં આવશે કે આ ગ્રંથ કરનારાનેં પાંચ હજાર કરતાં વત્તું અક્ષીસ જોકે—તા તેને આપવા સારૂ ગવરનર કાસલ એનેં સિફારસ કીધી જશે.
૪. જે વિષય ઉપર નવા ગ્રંથ જોઇયે–અથવા જે પુસ્તકાનાં ભાષાંતરા જોકે તે આ પ્રસિદ્ધિ પત્રનેં અંતે કહેલું છે. જે દેશના લેાકેાની ભાષા મરાઠી અથવા ગુજરાતી છે તે દેશમાં જ ધણુંકરીનેં આ મંડળી વિદ્યા શિખા સારૂ ઉદ્યોગ કરનાર–એ માટે પુસ્તકા જોઈયે-તે-આ એ ભાષામાં ધણાં જોઇયે.
પ. આ દેશમધ્યે હિંદુસ્થાની ભાષાના પુસ્તકાના વાંચનાર ઘેાડાને તે ભાષામાં છાપેલા ગ્રંથ ઘણા છે. તેથી બિજા બેશે તા કલકતેથી મંગાવ્યા જશે, એ માટે કહેલાં પુસ્તકોનાં ભાષાંતર માત્ર હિંદુસ્થાની ખેલીમાં જોયેજો કા આ દેશ તથા આ દેશમાંના લોક તથા એએની ચાલ એ સવ મનમાં ધારીને કથારૂપ અથવા કેવાએ પણ કામના ગ્રંથ નવા ઈંગ્રેજી કરશે–તા તેનું ભાષાંતર કરવા સારૂ આ મંડળી તે ગ્રંથને કયુલ કરશે–ને ઈંગ્રેજી ભાષાના પુસ્તકાનાં ભાષાંતરા જે કરશે તેએએ એ ધ્યાનમાં રાખવુંકે—આ દેશમાંહેના લોકોની ચાલને તથા સમજણને જેમ ઠીક આવશે તેમકાંડાં કયાંહાં મૂળ ગ્રંથ થાડા થોડા ફેરવીને અ સંપૂર્ણ આવે એવું કીધું ોઇએ.
૬. ભાષાંતર કરવા સારૂ જે પુસ્તકા તથા નવા ગ્રંથ કરવા સારૂ જે વિષય લખ્યા છે તે વગર બિજા ગ્રંથ ન કરવા એવા . તેમ આ મ`ડળી કરી નથી—તે એમાં ઠરાવેલા નથી એવા ગ્રથ ધારીને તેઓ સારૂ જે મેહેનત લેવાને ચાહાશે–તેણે તે ગ્રંથ આ મંડળીને પસંદ પડશે અથવા નહીં—એ પેાતાને સમજવા સારૂ—પેહેલાં આ મ`ડળીના સકત્રી એટલે આજ્ઞાલેખક–એને લખી મેાકલાવ્યું. ઠરાવેલાં પુસ્તકા વગર બિજા પુસ્તકોની ગરજ પડશે તે આ મંડળી પ્રસિદ્ધિ પત્ર લખીને વારેવારે પ્રગટ કરશે.
૭. અરસ્પરસ મમતે પડીને એક ગ્રંથ ઘણાયે આરંભવે એ આ મંડળીના સારા પર છે-પણ જે ગ્રંથ કરીને આ મંડળીને સહાય થવાને ચાહાશે તેના પૈશા તથા મેહેનત ફાકટ નહી જાય એ સારૂ પેહેલાં તેણે