Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૪૭
તે પછી ઈંગ્રેજીના શિક્ષણે આપણા દેશમાં જે પ્રાધાન્ય મેળવેલું છે તે જાણીતું છે. તેના ગુણદોષ વિષે પુષ્કળ ટીકા થયેલી છે, તે વિષે સખ્ત મતભેદ છે; તેમ છતાં આપણે એટલું સ્વીકારવું પડશે કે ઇંગ્રેજી કેળવણી અને સાહિત્યે આપણા જીવન પર જે ઉડી, પ્રબળ અને વ્યાપક અસર કરેલી છે, તેના ઉપકાર આપણાથી કદી વિસરાય એમ નથી.
તાપણુ દેશીભાષાદ્વારા કેળવણી આપવાના દ્રઢ વિચારવાળા જે વગ હતા તેણે શાળાપયોગી અને સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો લખાવવાની પ્રવૃત્તિ, દેશી ભાષાના વિકાસ અને અભ્યુદય અર્થે મ`ડળેા સ્થાપી, ઉપાડી લીધી હતી.
પ્રસ્તુત પ્રકરણને મથાળે જે અવતરણ આપવામાં આવ્યું છે તે એવું એક મંડળ જે કલકત્તામાં સન ૧૯૪૫ માં કાઢવામાં આવ્યું હતું તેના નિવેદનમાંથી લીધું છે. બીજી એવી સેાસાઇટી દિલ્હીમાં હતી એમ સાસાઈટીના પહેલા વર્ષના રીપાટ પરથી જણાય છે; એટલું જ નહિ પણ તેના સન ૧૮૪૫ની સાલના રીપોર્ટ માંથી મી. ફ્ા સે નીચેના ફકરા ઉતાર્યાં છેઃ—
Our almost only sphere of activity are Government Schools. We must calculate on the rising generation. You cannot tend a grown-up tree. It will therefore be our first duty to furnish, by continuous recasting a set of good school books. "
6
kr
આપણા કામનુ ખરેખરૂં ક્ષેત્ર તે સરકારી નિશાળેા છે. હવે પછી થનારી પ્રજા ઉપર જ આપણે આશા રાખી શકીએ. પૂખ્ત થએલા ઝાડને ગમે તેમ વાળી શકાય નહિ. સતત સુધારા કરીને નિશાળાના શિક્ષણ સારૂ સારાં પુસ્તકા કરી આપવાં એ આપણું પ્રથમ અને અગત્યનું કર્તવ્ય છે. '
closely connected with our Indian Empire. Whether we look at the intrinsic value of our literature or at the particular situation of this country, we shall see the strongest reason to think that, of all foreign tongues, the English tongue is that which would be the most useful to our Native subjects.
'
(From Lord Macauley's minute.)
* જી ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’-પૃ. ૨૭.