Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
હેવી બીક હતી જે તેમને રે, શા માટે ન નમીયા અમને રે; નહી રદ કરી હુકમને રે, અમારાં કરીયાં તે તે તેમને, - . :: વાલો મારે મ તે જંગમાં વાલો. ૩૪. નિયુશા નગર શેઈએ રે, ધીમે રહી ઊતર દીયે રે . રક્ષણ કરવું બાપજીએ રે, કેમ નમકહરામ થઈએ,
વેલો મારે તે તે જગમાં વાલે. ૩૫. ન્યાયે કરી વાત વિચારી રે, ગાડર્વે વ્યાજબી જાણી રે; સજનની વીનતી માંની રે, સર્વ ફેજને પાછી તાણી,
વાલે મારે છે તે તે જગમાં છે વાલે. ૩૬. અમદાવાદ એ રીતે લીધુ રે, લેઇનેં ફતેસંધને દીધું રે; દિીન બાર મુકાંમજ કીધુ રે, જે કામ હતુ તે સીધું,
- વાલે મારે છે તે તે જગમાં || વાલે. ૩૭. પછી વાત એવી સુણ તારે, સૌધીઆ હુલકર આવતા રે; ઘેડુ વીસ હજાર લાવતા રે, સુણ ગાડર્ડ ઈહાંથી ચાલતા,
: વાલો મારે છે તેં તે જગમાં વાલે. ૩૮. જહાં સીધીઓ હુલકર પડી રે, જઈ બેરેદે ગાડડ અહી રે; ખબર દુશમનને તે પડી રે, ત્યાંહાંથી ઊપડી દુશમન ચલીઓ, - વાલે મારે છે તે તે જગમાં ઈ વાલે. ૩૯ એણી રીતે આ સરકારે રે, બાપજી પંડિતને વારે રે લેઈ સેહેર પંડીત નસાડે રે, પછી દીધુ લીધુ ગાયકવાડે,
* વાલે મારે છે તે તે જગમાં | વાલો. ૪૦. દસ વરસ લગે તે ચાલ્યું રે, ગાયકવાડી તાબે માહાલ્યુ રે; તસ સુબાએ રાજ્ય તે પાલ્યું રે, પેશવાએ પાછું હાથ ઝાલ્યું,
- વાલે મારે છે તે તે જગમાં છે વાલે. ૪૧. સંવત. ઓગણીસે સાતે રે, રસ્ત્રી વાત તે બહુ ઊલાસે રે; હવે ગાડર્ડ પુને જસે રે, તમે સાંભલે કહે સીંહ રાશે રે,
વાલો મારે શ તે તે જગમાં # વાલે. ૪ર. - ( સમાસ ) . .