Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૮૪ દે—અમને તું હળ ખેડુ જેવા જાણે છે?
. ભીમ –ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લેકેને ઉપકાર
* કીધે છે? Lદે—ના. એ તે કાંઈ નથી કર્યું, પણ અમે કઈ વખત કાંધાખત કર્યો
છે ખરાં. લીમ–ત્યારે તે એમાં લોકોને ખરે ફાયદે દીવાની તુરંગમાં છે, એટલે
પણ તને કાંઈ ન કીસબ બજાવ્યું છે ?
–નવા કસબની શી જરૂર છે, અશલથી જે કરતા હોઈએ, તે કરવું. " ભીમ–તે અશલથી તમારો શો ધંધે છે? દેટ–અમે અદાલત્તમાં બેશીને સરકારનું કામ અને તેનું કામ બજા
વિયે છીયે. લીમડ–હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે? દે—પણ શીધે રસ્તે ચાલે નહીં, તેને શિક્ષા કરાવવી એ શું સારું
કામ નથી? ભીમ–તેને તપાસ રાખનારા અમલદાર કે નથી? તમારે શા -
ઉચાટ છે ?
—પણ અમલદારને જાહેર કરનાર કોણ? ભીમ–જેની મરજી. .
દે તે હું છું, ત્યારે જુઓ સરકારના કાયદાનું કામ ખરું કે નહિ ? ભીમ –વાહ! વાહ! એ તે મોટે ફાયદે. પણ એવું કામ કરવાથી
અજગરની પેઠે ઘરમાં સુખે બેસી રહેવું એ સારું છે કે નહીં ?
અને એથી બીજું સારું કામ કાંઈ તમને સુજતું નથી ? દેહ–અમારે અજગર જેવા થવું નથી. ભીમ–તારું અંગરખું ઉતાર. શાસી –અલ્યા સાંભળતા નથી કે શું?