Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
વિસ્તારથી વરણન કરીને આ મારા દીલમાં પ્રેરણા કરશે, તેવા બનાવીશ. ”§
6
૯૯
નિબંધ મારી યુદ્ધિ પ્રમાણે પરમેશ્વર જેવી
આ પછીનાં ત્રણ પુસ્તકા તે ‘ બુદ્ધિપ્રકાશ’ માં છૂટક પ્રસિદ્ધ થયેલા લેખાના સંગ્રહ છે. અને તે લોકાને સસ્તી કિંમતે વાંચન પૂરું પાડવાને ચેાજવામાં આવ્યા હતા.
વિદ્યાએધ ” માં શ્રી રણછેાડભાઈ ઉદયરામ, મનઃસુખરામ સુરજરામ, રાવસાહેક્ષ ભાગીલાલ પ્રાણવલ્લભદાસ આદિક વિદ્વાનના લેખા આપેલા છે અને તેના આશય વિદ્યા પ્રચારના કહે છે; તેથી એ સ ંગ્રહને વદ્યાએાધ’ નું નામ આપ્યું છે અને પ્રસ્તાવના અંતે એક દોહરા મૂક્યા છે કે, “કરે। સહુ ઉસકેરણી, વિદ્યા તણી વિશેષ;
કોઇ દિવસ દલપત કહે, સુધરે સગળેા દેશ.
વળી વિષયાના નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યા છેઃ—
66
પહેલા ત્રણ વિષયામાં માણસ ઉપર દયા રાખીને તેને સુધારવા ખખત છે. પછીના ત્રણ વિષયેામાં કેવા પુસ્તક ઉપર પાકા ભસો રાખવો, તથા વિદ્વાનેાની પરીક્ષા કેવી રીતે કરવી, તે બાબત છે. પછી સાતમા અને આઠમા વિષયામાં મરનાર માણસની કેડે રેવું કૈટવું નહિ, તથા અતિશે દીલગીર થવું નહ, તે બાબત છે. તે પછીના ત્રણ વિષયેામાં ખાળકને કેળવણી આપવા બાબત છે. પછીના ત્રણમાં દેશી રાજાઓને તથા પ્રજાને શિખામણ છે, અને છેલ્લા વિષયમાં તર્કશક્તિના અભ્યાસ કરવા બાબત છે.”
66
ܕܝ
""
ત્રીજું પુસ્તક ‘ગુજરાતી પિંગળ' છે. આ પુસ્તક કવિતાના અભ્યાસ કરવાનું સુગમ અને તે હેતુથી કવશ્રીએ લખ્યું હતું, અને તે પ્રથમ બુદ્ધિપ્રકાશ' માં આવતું હતું, પણ તે માટે અહેાળી માગણી થતાં, પુસ્તકરૂપે તેની પહેલી આવૃત્તિ લીધેામાં છાપવામાં આવી હતી.
પિગળ વિષે અગાઉ ગુજરાતીમાં એક પુસ્તક ન હેાતું; કવિ નાશ કરે કેવા સદ્વેગેામાં તેને અભ્યાસ કર્યાં અને પિંગળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે હકીકત તેમના પિ ંગળમાં આપેલી છે.
કવિ દલપતરામે સન ૧૮૫૮ના બુદ્ધિપ્રકાશમાં કવિતાની શાળા વિષે મહત્વની માહિતી આપી છે અને એમાં દર્શાવેલા પિંગળગ્રંથૈને એમણે
ૐ - બાળ વિવાહ નિબંધ ’-પ્રસ્તાવના પૃ. ૫.