Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૩૩
ઉપરની હકીકત પરથી એટલું તો સ્પષ્ટ થશે, કે અમદાવાદ શહેરમાં સ્ત્રી કેળવણી પ્રથમ દાખલ કરવાનું માન સાંસાઈટીને છે એટલુ જ નÇિ, પણ તે સમયે રા. બા. મગનભાઇએ કન્યાશાળા સ્થાપેલી તેમાં પણ સાસાઇટીના સંસ્થાપક મી. ફ્રાંસના હાથ હતા. તે પછી શહેરમાં બીજી મે મેાટી કન્યાશાળાએ નિકળેલી છે–રા. આ. રણછેડલાલ છેટાલાલ ખાડિયા કન્યાશાળા અને સા. દીવાળીબાઇ કન્યાશાળા; અને તે અને સાસાઇટી હસ્તક છે. ખાસ ખુશી થવા જેવું એ છે કે આજે પણ એ કન્યાશાળાઓ–રા. આ. મગનભાઇની કન્યાશાળા સુદ્ધાંત–ના વિહવટ સેાસાઈટીનાં આનરરી સેક્રેટરી લેડી વિદ્યામ્હેન રમણભાઈ નીલક, કમિટીની સહાયતાથી કરે છે.
અંતમાં જણાવીશું કે સદરહુ શેઠાણી હરકું વરઆઇને તેમના આ શુભ કાને માટે શાખાથી આપી નામદાર મુંબાઈ સરકારે નેક નામદાર સખાવતી બહાદુર ’ એવા માનભર્યો અને માટા કિાબ નવાજેશ કર્યાં હતા; અને તે માટે જે જાહેરનામું બહાર પાડયું હતું તે એક ઐતિહાસિક નોંધુ તરીકે પરિશિષ્ટ ૨ માં આપ્યું છે.
↑ જુઓ, બુદ્ધિપ્રારા વર્ષ-૧૮૭૯,