________________
બેટા પણ. જે પ્રત્યેક પક્ષવાળ કહે કે ધર્મ હું કહું છું તે હવે જોઈએ, તે ઠીક; ધર્મ તે સુનીતિ, સુનીતિને ઈશ્વરાજ્ઞા સમજવી એ ધર્મ એમજ હાવું તે જોઈએ; પણ એમ નથી એટલું યાદ રાખવું.
ક્લિયરમેકર નામનો બીજે પ્રખ્યાત વિધાનું કહે છે કે ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા. તેમાં બીજે વિતા (કાઈબાક) ઉમરે કરી કહે છે કે પરાધીનતાજેડે લાભ પણ જોઇયે. અર્થત, માણસ પિતાનું તનમન, મુખ્યત્વે કરી મન, જે શક્તિને તે માને છે તેને આધીન રાખે છે, તેમજ પૂજાવ્યવહારમાં તે માત્ર સ્વાર્થ શોધે છે. ઈશ્વર સ્તુતિ કર્યા પછી લાગતો તે દાન માગવા પડે છે; પૂજા કરવાનો અર્થ એ જ કે કાંઈ લાભ થાય. એ પણ ખરૂંજ છે !
પણ હેગલ નામને બીજે વિધાનું ટેલ કરતાં લખે છે કે જે વિલયરમેકર કહે છે તેમ ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા, તો પછી આખી દુનિયામાં થાનસમાન ધર્મિષ્ઠ કેઈ નમળે; કારણ, કુતરે એટલે પિતાના ધણીને આધીન છે તેટલે આધીન કે માણસ પિતાના દેવને હશે ? પણ ના, હેગલ કહે છે, ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા નહિ, પણ સંપૂર્ણ સ્વાધી. નતા. ધર્મ તે કાંઈ પરતંત્રતા નહિ, પણ સ્વતંત્રતા. આ બે વિદ્વાનોના મતમાં કેવડે મિટે ભેદ ! તે પણ બંનેનું કહેવું તે વાજબીજ છે.
કારખાક અને કાન લખી ગયા છે કે માણસ મનુષ્ય સ્વભાવથી કાંઈ ઉંચાને સમજી શક્યાનો નહિ. ત્યારે ધર્મ એટતે મનુષ્યમાત્રની પૂજા; એકેક મનુષ્યની નહિ, પણ આખા મનુષવર્ગની. તે બેને મનથી મનુષત્વની સમસ્કો (The genius of humanity) એ યાજ્ઞિક અને દેવ બંને. ફાઈબાક આગળ વધી કહે છે કે અહંભાવ (self-love) વિના ધર્મ નહિ હેય. એમ પણ છેજ.
હરદર કહે છે કે મનુષ્ય સ્વભાવની શ્રેષ્ઠ કેળવણીનું મૂળ ધર્મ સંબંધી દંતકથામાં છે તો ફાઈબાક કહે છે કે ધર્મ એ મૂળ રંગ છે; માણસનું રાગીષ્ટ અંતર તેના ધર્મનું, અરે તેની સઘળી વિપત્તિનું મૂળ છે. હિરોકલેસ કહીગયો છે કે ધર્મ એ એક રોગ છે, જે કે તે પવિત્ર રેગ છે!
શિલર કહી જાય છે કે હું તે કોઈ ધર્મ કબુલ રાખ નથી; અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com