________________
ક
{ જૈન સાહિત્યના ઉદ્ધાર માટે પ્રથમ પગથિયું. હું
| જન શિક્ષણ આપવાને શિક્ષકે તૈયાર કરવા અને જૈન
આ સાહિત્યને ઉકેલવા પ્રાકૃત અને સંસ્કૃત અભ્યાસની
પ્રથમ જરૂર હતી. જ્યાં સુધી બજ ચોખ્ખું અને લાયક
I ન હોઈ શકે ત્યાંસુધી સારા વૃક્ષ અને સુંદર પુષ્પ કે કતદાર ફળની આશા રાખવી વ્યર્થ હતી. અને તે માટે મહારાજશ્રીને વિચાર સંસ્કૃત–પ્રાકૃત અભ્યાસીઓ ઉભા કરવાને થયે. આ કાર્ય માટે ત્રણ વાત મુખ્યત્વે તપાસવાની હતી, એટલે કે અભ્યાસ કરવાને ઉત્સાહી વર્ગ ઉભું કરે, તેના ખર્ચને માટે વ્યવસ્થા જાળવવી અને તેઓ શાંત વૃત્તિ અને અખલિત અને
ભ્યાસથી આગળ વધી શકે તે માટે સાનુકુળ ક્ષેત્ર પસંદ કરવું, એ ત્રિપુટીના અનુકૂળ એકીકરણથી જ મૂળ ઉદ્દેશ સાધ્ય થઈ શકે તેવું હતું અને તેથી તે માટે ઉપદેશ ધારા વરસાવતાં એક વર્ષમાં દશ વિદ્યાથી તેમાં જોડાવા બહાર પડયા અને તેના માટે ખર્ચ જોગી દશ. હજારની રકમ એકત્ર થઈ, આ વખતે મહારાજશ્રી (સં. ૧૫૮) માંડળમાં ચાતુર્માસ હતા, તેથી ત્યાંજ તે વિદ્યાથીને અભ્યાસ શરૂ કરવા પાઠશાળા ખુલ્લી કરતાં તેનું નામ “શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા” રાખી તેની વ્યવસ્થા કરવા એક કમિટી નીમીને તેની ઓફીસ વીરમગામ રાખવામાં આવી.
પવિત્ર કામમાં પવિત્ર નામ આવકારદાયક થઈ પડે છે. અને તેથીજ પવિત્ર આત્મા પ્રાતઃકાળે પવિત્ર પુરૂષના નામનું સ્મરણ
[ 1
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org