________________
ચાલુ જ રહેવાથી અત્યારે દેવદ્રવ્યને નામે જ્યારે દરેક સ્થળે હારા અલકે લાખા રૂપિયા જમા રહે છે, ત્યારે બીજી તરફથી સાધારણ જ્ઞ ન અને જીવદયા ખાતામાં ખાડા પડેલા હોય છે. એટલું તે ખરૂ છે કે દેવદ્રવ્ય ખીજા ક્ષેત્રામાં વાપરી શકાય નહીં, પરંતુ સખાવતના પ્રવા ણુ સૂકાઇ જતાં ક્ષેત્રમાં વાળવામાં આવે તે કઇ ખાટું નથી. દેવદ્રવ્યમાં પણુ કમનસિબે એક જ દેવના દ્રવ્યને એક સ્થળે મોટા સગ્રહ પડયા હાવા છતાં બીજે સ્થળે તેજ દેવના દ્રવ્ય તરીકે વાપરવા દેવામાં તેના મૂળ કબજેદારો પ પ સમજે છે. આવી અજ્ઞાત પ્રણાલિકાથી કામ તે સાધને પાછળ પડે છે, તે ખીના તરફ્ મહારાજશ્રીનુ લક્ષ ખેંચાયુ. કામને અંધારામાંથો ખચાવી સૂકાઇ જતાં સાધારણુ જ્ઞાન અને જીવદયાના ખાતાને સતેજ કરવા પ્રેરણા થઇ, અને સમા જને સવળા માર્ગે લાવવાના ભગિરથ પ્રયત્નના આરંભ ત્યારથી શરૂ થયા. ઉપરિયાલા તિર્થોની ધ્રુવદ્રત્ર્યની મિલ્કત સાધારણ ખાતે વાપરી ત્યાં ધર્મશ ળા વગેરે થવા છતાં તે ખાડો પુરવા માટે તેના વ્યવસ્થાપક કંઇ કરી શકેલા નહીં; તેથી મહારાજશ્રીએ માંડળ, દસાડા, પાટડી વગેરે સ્થળે આવા ડુમતા ખાતાને તારવા ઉપદેશ કરતાં મળેલી મદદથી ઉપરોક્ત તીર્થ દેવદ્રવ્યની જવાબદારીયી મુક્ત થઈ શત્રુ’. અને તેના કાયમી નિર્વાહ તથા લાગણી માટે ત્યાં દરવર્ષ ફાગણ શુ૬ ૮ યાત્રાના મેળા ભરાવાની પ્રણાણિકા શરૂ કરી, જે અઘાાપ ચાલુ છે.
જ્ઞાનના ફેલાવા માટે હવે યત્ન શરૂ કરવાના હતા. અને તે માટેના યત્નને પરિણામે પાટડીમાં પાઠશાળા સ્થાપન થવા પામી. તે મજ તે પછીના વિહારમાં મહુવા તથા વીરમગામના ચામસામાં ત્યાં પણ લાયબ્રેરીની સ્થાપના થઇ. આ સઘળુ છતાં આવી શરૂ થતી પાઠશાળાઓ માટે જોઇએ તેવા શિક્ષકે જૈન પ્રજા પાસે ન હોવાની વાત તેમના લક્ષ બહાર ન હતી. ધાર્મિક શિક્ષણની જરૂરીયાત માટે મતભેદ નહાતા, પરંતુ તે આપનાર ચેગ્ય ગુરૂમંડળ તૈયાર ન હોય ત્યાંસુધી સ્થાપન થતી પાઠશાળાની મજબૂતી માટે આશા કેવી રીતે રાખી શકાય ? આ પ્રશ્ન ખાસ વિચારવા જેવે હતા.
Jain Education International
[ 12 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org