________________
••••••
વિહાર અને શાસન સેવા.
*****
•••
રૂના ભવિષ્ય પછી મહારાજ શ્રી ધર્મવિજયજીએ ભાવનગર રોકાઇ રહેવુ દુરસ્ત ન ધારતાં તુ વિહાર શરૂ કર્યાં અને તેજ ચામાસુ` લીંબડી કર્યું. જ્યાં તેમના ઉપદેશની પ્રભાનુ આકર્ષાણુ એટલુંતા ઝળહળી રહ્યું કે તેના લાભ લેવા ત્યાંના મહારાજા અને પ્રજાજન પણ વખતેવખત આવી અનેક શંકાનું સમાધાન
કરવા લાગ્યા.
ચાતુર્માસ પછી વિહાર શરૂ કરી અનેક સ્થળે પ્રતિબંધ કરતા વિચરવા લાગ્યા. અને વીરમગામ, કપડવંજ, સાદડી, પાટડી વગેરે સ્થળે અનુક્રમે ચામાસા કર્યાં. જેમાં ન્યાયશાસ્ત્રનું અધ્યયન શરૂ રાખવા ઉપરાંત રાણકપુરના દેરાસર સંબંધી કેટલીક અડચણા દૂર કરી અને તે પછી પાટડીમાં ચાતુર્માસ હતા ત્યારે ઉપરીયાળીતીર્થની દેવદ્રવ્યના તાટાની વાત જાણવામાં આવી.
મકાનની મજબૂતી એજ છે કે, તેના નખળા થતા ભાગને રીપે ૨ કરી મજબૂત કરવેા. આ સિદ્ધાંતને ભૂલી જઇ જેના દાખા ઉપર દા કરવાની ટેવમાં સાત ક્ષેત્ર પૈકી જ્યારે એક બહુ પાણીથી કહી જાય છે, ત્યારે ખીજામાં સૂકામણા ચાલે છે, અને તે રીતે જૈન પ્રજા તરફથી દરવર્ષે લાખાને ખર્ચ ધરમાદે થવા છતાં દરેક ક્ષેત્રમાં લોલે કે સૂકા દુકાળ જ રહે છે. એક વખત જયારે દેવદ્રવ્ય મજબૂત કરવા ની જરૂર હતી ત્યારના ઉપદેશથી જૈનસમાજનુ વલણ દેવદ્રવ્ય તરફ રાકવામાં આવ્યું, તે પછી ગાડરીયા પદ્ધતિએ જેની તે પ્રણાલિકા
[ 11 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org