________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
૧૦૧
સ્ત્રી પુરુષને પહેરવા લાયક વસ્ત્રો અપાવ્યાં અને સર્વે મજૂરોને પણ એકેક વસ્ત્ર અપાવ્યું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને તે વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા.
આ રીતે હંમેશા ધનસાર શ્રેષ્ઠીના મનને અનુકૂળ એવા તાંબૂલ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમનો સત્કાર કરતા હતા. અન્ય મજૂરોને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ-ભોજાઈ વગેરેનો ય સત્કાર કરતા હતા. છતાં તેમના કુટુંબમાંથી ધન્યકુમારના પુણ્યનો પ્રભાવ વધી જવાથી કોઈ તેમને ઓળખી શકતું નહોતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org