SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર કૌશાંબી નગરીમાં ૧૦૧ સ્ત્રી પુરુષને પહેરવા લાયક વસ્ત્રો અપાવ્યાં અને સર્વે મજૂરોને પણ એકેક વસ્ત્ર અપાવ્યું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને તે વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે હંમેશા ધનસાર શ્રેષ્ઠીના મનને અનુકૂળ એવા તાંબૂલ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમનો સત્કાર કરતા હતા. અન્ય મજૂરોને પણ યથાયોગ્ય આપતા હતા અને ભાઈ-ભોજાઈ વગેરેનો ય સત્કાર કરતા હતા. છતાં તેમના કુટુંબમાંથી ધન્યકુમારના પુણ્યનો પ્રભાવ વધી જવાથી કોઈ તેમને ઓળખી શકતું નહોતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy