________________
ત્રણ રીતે બતાવ્યું છે. તેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જમણ સાબિત થાય છે. અને તિથિ ગતિમાં અનંત જીવ હથિી બીજી કે ગતિની નિમાં સમાઈ શકે નહિ તે બતાવ્યું છે. તથા આરાધક, વિરાધકની ગતિ તદુપરાંત આભારંભી પરારંભી જી આરંભી અને અણુરભી, સંવૃત્ત અને અસંવૃત્ત આ ભવ પરભવમાં જ્ઞાન અને અસંયત ની ગતિ વગેરે છૂટક બેલ જણાયા છે.
ત્રીજ ઉદ્દેશામાં - જે આશ્રી કક્ષાએહનીયકર્મ, પ્રમાદ, ગ, વીર્ય, વગેરેને ખુલાસે આવે છે. શ્રમણ નિગ્રંથને ૧૩ કારણે કાંક્ષામહનીય કર્મ ઉદયમાં આવે તેનું સમાધાન કર્યું છે.
: પાંચમા ઉદ્દેશામાં - મરક, ભવનપતિ, પૃથ્વી, જોતિષી વૈમાનિક દેવલોકનું વર્ણન તથા સર્વ જીવ આશ્રી ક્રોધ, માન, માયા, થોહિમા ભંગ બતાવ્યા છે.
છઠ્ઠા ઉદ્દેશામાં – અનાદિ અનંત વસ્તુઓમાં કે પહેલા અને કેણ પછી જેમકે લેક-અલેક, જીવ-અજીવ, લેકાંત-અલેકાંત, છ દ્રવ્ય, દ્વીપ, સમુદ્ર, નરક, દેવેલેક, વગેરે શાશ્વતી વસ્તુઓનું, રેહશુનિના પ્રશ્નોના જ્વાબનું નિરાકરણ કર્યું છે. ત્યારબાદ લેકસ્થિતિ એટલે લેવાની વરતુઓ કેણુ-કેને આધારે રહેલી છે, તે બતાવ્યું છે. ' - સાતમાં ઉદ્દેશામાં – ગર્ભવાસને અધિકાર છે. ગર્ભમાં રહેલ સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત કેવી રીતે નરકમાં કે દેવલેકમાં જાય તે બતાવ્યું છે. એક ગર્ભ એક માતાની કુક્ષિમાં ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ રહે અને કાય ભવસ્થ ગર્ભ ૨૪ વર્ષ રહે.
મહર્થિક દેવ અવવાને હેય અને ઉત્પત્તિસ્થાન જુએ ત્યારે તે લજ્જા પામે છે.
આઠમા ઉદ્દેશામાં - મૃગઘાતક પારધિને કયે વખતે કેટલી ક્રિયા લાગે છે તે બતાવ્યું છે. એક જીવ એક જ વખતે એક જ આયુષ્યનો બંધ કરે છે. અગુરુલઘુ તથા ગુરુલઘુના બોલ બતાવ્યા છે. ૧૮ પા થી જ ભારે કમી થાય છે. અને તેનાથી નિવૃત્તિ પામવાથી જીવ હળુકમી થાય છે. પાર્શ્વનાથ સ્વામીના