________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
આગમળ્યોત
વીર વિ. સં. રોજે દિ તિરે વર્ષ ૧૩ ૨૫૦૪૪ તીર્થકરો લોકોત્તર કેમ?
એક છે શ્રી પાર્શ્વનાથ-પ્રભુની ઇ પુસ્તક વિ. સં.
મહત્તા કેમ? ૨૦૩૪
શ્રી જૈનદર્શન અને ભગવાન પાર્શ્વનાથ
જૈનદર્શનમાં ભગવાન જિનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું મેળવવાનું કાર્ય એક ભવથી પુરૂં થતું જ નથી.'
ગુરૂપણું, શ્રાવકપણું (સમકિતીપણું અને દેશવિરતિપણું) સાધુપણું-ઉપાધ્યાયપણું–આચાર્યપણું યાવત્ કેવલીપણું એકભવથી આદ્યન્તવાળું થઈ શકે છે, પરંતુ જિનેશ્વરપણું એકભવથી આઘન્તપણે થઈ શકતું નથી.
જિનેશ્વરપણું મેળવનારને સામાન્ય રીતે અન્ય કેટકેટ સાગરેપમથી જિનેશ્વરપણાની સાધના કરવી પડે છે, એટલે અન્ત કેટાકોટિ–સાગરેપમ કાલ સુધીમાં મિથ્યાત્વદશાની પ્રાપ્ત થાય તે અસંભવિત નથી.
કેમકે સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારની અપેક્ષાએ છાસઠ